શોધખોળ કરો
Prashant Kishor: ....જ્યારે ત્રીજીવાર પીએમ બનશે મોદી તો કરશે આ 4 મોટા ફેરફાર, પ્રશાંત કિશોરે કર્યો મોટો દાવો
રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર સતત દાવો કરી રહ્યા છે કે મોદી ત્રીજી વખત પીએમ બનવા જઈ રહ્યા છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/8

Prashant Kishor On Modi 3.0: હાલમાં પ્રશાંત કિશોરનું ઇન્ટરવ્યૂ ખુબ ચર્ચામાં છે, આ દરમિયાન કેટલાક દાવાઓ કર્યા છે. પ્રશાંત કિશોરે કહ્યું કે મોદી 3.0માં પેટ્રોલિયમ ઉત્પાદનોને GSTના દાયરામાં લાવી શકાય છે. આ ઉપરાંત મોદી સરકાર રાજ્યોની નાણાકીય સ્વાયત્તતા પર અંકુશ લગાવી શકે છે.
2/8

રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર સતત દાવો કરી રહ્યા છે કે મોદી ત્રીજી વખત પીએમ બનવા જઈ રહ્યા છે. તેમણે અલગ-અલગ ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો છે કે ભાજપ આ વખતે 303 કે તેથી વધુ સીટો જીતી શકે છે. હવે પીકેએ દાવો કર્યો છે કે ત્રીજી વખત પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદી ચાર મોટા ફેરફાર કરશે.
Published at : 22 May 2024 12:42 PM (IST)
આગળ જુઓ





















