શોધખોળ કરો

Radhika Look: મુકેશ અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટે મહેંદી લૂકથી લૂંટી લાઇમલાઇટ, લોકો બોલ્યા- 'કોઇની નજર ના લાગે'

રાધિકા મર્ચન્ટ મહેંદી સેરેમનીમાં પિન્ક લેંઘામાં દેખાઇ હતી, પિન્ક લેંગાની સાથે રાધિકાએ 'રાની હાર' પહેરેલો હતો.

ફાઇલ તસવીર

1/7
Radhika Merchant Mehendi Look: રાધિકા મર્ચન્ટ મહેંદી સેરેમનીમાં પિન્ક લેંઘામાં દેખાઇ હતી, પિન્ક લેંગાની સાથે રાધિકાએ 'રાની હાર' પહેરેલો હતો.

2/7
દુનિયાના સૌથી અમીર બિઝનેસમેનમાંના એક મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીએ તાજેતરમાં જ રાધિકા મર્ચન્ટ સાથે સગાઇ કરી છે, આ પહેલા મહેંદી સેરેમનીની તસવીરો સામે આવી છે. જેમાં રાધિકા મર્ચન્ટ એકદમ સુંદર પિન્ક કલરનાં લેંઘામાં બ્યૂટીફૂલ લાગી રહી છે. રાધિકાની આ તસવીરો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહી છે. જુઓ અહીં....

3/7
રાધિકા મર્ચન્ટ સેરેમનીમાં પિન્ક લેંઘામાં દેખાઇ હતી, પિન્ક લેંઘાની સાથે રાધિકા મર્ચન્ટે 'રાની હાર' પહેરેલો હતો, ઉલ્લેખનીય છે કે, રાધિકા મર્ચન્ટ પહેલા બૉલીવુડની કેટલીય હીરોઇનો આને પોતાના લગ્નમાં પહેરી ચૂકી છે.

4/7
નીતા અંબાણીની થનારી વહુએ લેંઘાની સાથે પૉલ્કી ચોકલ નેકલેસ, મેચિંગ ઇયરરિંગ્સ, અને માંગમાં ટીકો પણ કેરી કર્યો હતો. રાધિકા મર્ચન્ટનો લૂક અને તેનો ડાન્સ યૂઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

5/7
મહેંદી સેરેમનીમાં રાધિકા મર્ચન્ટે ગૉલ્ડ કલરનો લેંઘો પહેરેલો, કપલ એકદમ સુંદર લાગી રહ્યું હતુ,રાધિકાની તસવીરો સોશ્યલ મીડિયા પર છવાઇ ગઇ છે.

6/7
રાધિકા મર્ચન્ટ આ સેરેમનીમાં એકદમ સુંદર દેખાઇ રહી છે, વળી, ફોટોગ્રાફર્સને એકથી એક ચઢિયાતા પૉઝ પણ આપ્યા.

7/7
અનંત અંબાણીની થનારી પત્ની એટલે કે રાધિકા મર્ચન્ટે પોતાની મેહેંદી માટે કમ્પલેટ ઇન્ડિયન લૂક લીધોછે. લેંઘાની સાથે તેને ગુંથેલી ચોટલી બનાવી છે.જેને હેર એક્સેસરીઝથી સ્ટાઇલ કરવામાં આવી છે. ઓવરઓલ લૂકની વાત કરીએ તો રાધિકા એકદમ સુંદર લાગી રહી છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?Bharuch | AAP નેતા ચૈતર વસાવા હવે કરી શકશે નર્મદા-ભરુચ જિલ્લામાં પ્રવેશ, જુઓ HCએ શું કર્યો હુકમ?Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Embed widget