શોધખોળ કરો
એક વ્યક્તિ માત્ર આટલી વખત જ બુક કરી શકે છે તત્કાલ ટિકિટ, રેલવેએ બદલ્યા છે નિયમ
એક વ્યક્તિ માત્ર આટલી વખત જ બુક કરી શકે છે તત્કાલ ટિકિટ, રેલવેએ બદલ્યા છે નિયમ
પ્રતિકાત્મક તસવીર
1/7

દેશમાં દરરોજ કરોડો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. રેલ્વે આ મુસાફરો માટે મોટી સંખ્યામાં ટ્રેનો ચલાવે છે. ઘણા લોકો ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા પોતાની ટિકિટ જાતે બુક કરાવે છે. ઘણી વખત જો સામાન્ય ટિકિટ ઉપલબ્ધ ન હોય તો તત્કાલમાં ટિકિટ બુક કરાવવી પડે છે.
2/7

જો તમે પણ તત્કાલમાં ટિકિટ બુક કરાવો છો, તો આ સમાચાર તમારા માટે છે. તમને જણાવી દઈએ કે ભારતીય રેલ્વે દ્વારા તત્કાલમાં ટિકિટ બુક કરાવવા અંગે ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ નિયમો હેઠળ બુકિંગ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે.
Published at : 01 Aug 2025 07:19 PM (IST)
આગળ જુઓ





















