શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
PHOTOS: ઉત્તર પ્રદેશથી કેરળ સુધી મુશળધાર વરસાદ! ગાઝિયાબાદ-કન્નુરમાં ડૂબી ગયા રસ્તાઓ
Weather Update: સમગ્ર દેશમાં ચોમાસું સક્રિય થયું હોવાથી, વરસાદી મોસમ ચાલુ છે. આવી સ્થિતિમાં ક્યાંક ગરમીમાંથી રાહત મળી છે તો ક્યાંક લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
![Weather Update: સમગ્ર દેશમાં ચોમાસું સક્રિય થયું હોવાથી, વરસાદી મોસમ ચાલુ છે. આવી સ્થિતિમાં ક્યાંક ગરમીમાંથી રાહત મળી છે તો ક્યાંક લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/01/bff97c00ecf641319b88bb5f80097ca21688174672946696_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
1/5
![દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે રોડ અને મકાનોમાં પાણી ભરાયા હતા. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પણ વરસાદ પડ્યો, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા અને લોકોને બહાર નીકળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/07/f3ccdd27d2000e3f9255a7e3e2c488008f3ca.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે રોડ અને મકાનોમાં પાણી ભરાયા હતા. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પણ વરસાદ પડ્યો, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા અને લોકોને બહાર નીકળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
2/5
![દિલ્હી-એનસીઆરમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. ક્યારેક જોરદાર વરસાદ પડે છે તો ક્યારેક સૂરજ બહાર આવતો હોય છે. નોઈડામાં ભારે વરસાદ પડ્યો હતો. લોકોને ગરમીથી રાહત મળી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/07/156005c5baf40ff51a327f1c34f2975bdb8b8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિલ્હી-એનસીઆરમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. ક્યારેક જોરદાર વરસાદ પડે છે તો ક્યારેક સૂરજ બહાર આવતો હોય છે. નોઈડામાં ભારે વરસાદ પડ્યો હતો. લોકોને ગરમીથી રાહત મળી છે.
3/5
![કેરળમાં ચોમાસું શરૂ થયાના એક મહિના બાદ કેટલાક રાજ્યોમાં વરસાદ લોકો માટે મુશ્કેલીનો વિષય બન્યો છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે કન્નુરમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ સાથે ઘરોમાં પણ પાણી ભરાઈ રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/07/799bad5a3b514f096e69bbc4a7896cd9d732f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેરળમાં ચોમાસું શરૂ થયાના એક મહિના બાદ કેટલાક રાજ્યોમાં વરસાદ લોકો માટે મુશ્કેલીનો વિષય બન્યો છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે કન્નુરમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ સાથે ઘરોમાં પણ પાણી ભરાઈ રહ્યા છે.
4/5
![બીજી તરફ રાષ્ટ્રીય રાજધાનીના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી હવામાન શુષ્ક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/07/d0096ec6c83575373e3a21d129ff8fef88997.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બીજી તરફ રાષ્ટ્રીય રાજધાનીના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી હવામાન શુષ્ક છે.
5/5
![અમૃતસરમાં ભારે વરસાદ બાદ કેટલાક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જલંધરમાં પણ ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. દિલ્હી-ગુડગાંવ એક્સપ્રેસ વેના સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/07/032b2cc936860b03048302d991c3498f02c36.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમૃતસરમાં ભારે વરસાદ બાદ કેટલાક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જલંધરમાં પણ ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. દિલ્હી-ગુડગાંવ એક્સપ્રેસ વેના સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા હતા.
Published at : 07 Jul 2023 06:29 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)