શોધખોળ કરો
Raju Srivastav Death : અમિતાભ બચ્ચનની મીમીક્રીના મળ્યા હતા 50 રૂપિયા, ગજોધર ભૈયા તરીકે થયા હતા ફેમસ
Raju Srivastav Passes Away: ભારતના શ્રેષ્ઠ કોમેડિયનમાં એક રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે નિધન થયું છે. તેમણે બુધવારે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા.
ફાઈલ તસવીર
1/9

10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. જીવન અને મૃત્યુ વચ્ચે 42 દિવસની લડાઈ લડ્યા બાદ આજે કોમેડિયનનું અવસાન થયું છે.
2/9

25 ડિસેમ્બર 1963ના રોજ કાનપુરમાં જન્મેલા રાજુ શ્રીવાસ્તવના પિતા રમેશ ચંદ્ર શ્રીવાસ્તવ પ્રખ્યાત કવિ હતા. તેઓ બલાઈ કાકાના નામે કવિતા સંભળાવતા
Published at : 21 Sep 2022 11:29 AM (IST)
આગળ જુઓ




















