શોધખોળ કરો

Bharat Gaurav Train: રામ જન્મભૂમિથી લઇને પ્રયાગરાજના દર્શન માટે IRCTCએ શરૂ કરી ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેન

IRCTC Tour: IRCTC રામ જન્મભૂમિ માટે ખાસ ટૂર પેકેજ લાવ્યું છે. આ માટે સ્પેશ્યલ ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેન શરૂ કરવામાં આવી છે.

ફોટોઃ ટ્વિટર

1/8

2/8
IRCTC Tour for Shri Ram Janam Bhoomi: આઈઆરસીટીસી રામ ભક્તો માટે ભારત ગૌરવ ડીલક્સ એસી ટુરિસ્ટ ટ્રેન દ્વારા રામ જન્મભૂમિ સ્પેશ્યલ ટુર પેકેજ લઇને આવ્યું છે. અયોધ્યા સિવાય તમને પ્રયાગરાજ અને ત્રણ જ્યોતિર્લિંગોના દર્શન કરવાની પણ તક મળી રહી છે. અમે તમને આ પેકેજ વિશે માહિતી આપી રહ્યા છીએ.

3/8
આ પેકેજનું નામ છે Shree Ram Janam Bhoomi - Ayodhya, Prayagraj with 03 Jyotirlinga Darshan.  આમાં તમને ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેન દ્વારા આ તમામ સ્થળોની મુલાકાત લેવાની તક મળી રહી છે.

4/8
આ પેકેજ 5 ફેબ્રુઆરી 2024 ના રોજ રાજકોટ, ગુજરાતથી શરૂ થશે. આ પેકેજમાં મુસાફરો રાજકોટ, સુરેન્દ્ર નગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, મેઘનગર અને રતલામથી બેસી શકાય છે.

5/8
આ પેકેજમાં તમને અયોધ્યા, પ્રયાગરાજ, શૃંગવેરપુર, ચિત્રકૂટ, વારાણસી, ઉજ્જૈન અને નાસિકના ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની તક મળી રહી છે.

6/8
આમાં તમે એસી (Economy), 3 એસી (Comfort Class) અને 2 એસી (Superior)માંથી કોઈપણ ક્લાસ પસંદ કરી શકો છો. આ ટૂર પેકેજ 10 દિવસ અને 9 રાત માટે છે. જેમાં તમામ મુસાફરોને નાસ્તો, લંચ અને ડિનરની સુવિધા મળી રહી છે.

7/8
તમામ મુસાફરોને ક્લાસ પ્રમાણે એસી અને નોન એસી હોટલના રૂમમાં રહેવાની તક મળી રહી છે. તમામ સ્થળોએ જવા માટે બસની સુવિધા પણ ઉપલબ્ધ છે.

8/8
આ પેકેજના ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરવા માટે તમારે 20,500 રૂપિયા, કમ્ફર્ટ ક્લાસમાં મુસાફરી કરવા માટે 33,000 રૂપિયા અને Superior ક્લાસમાં મુસાફરી કરવા માટે 46,000 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવવા પડશે.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ

Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?

હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ

IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!

ABP Premium

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડ , પ્રેમપ્રકરણમાં કરી હત્યા?
Harit Shukla :  BLOની ધરપકડ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : 'પ્રામાણિકતાનું પોસ્ટર'
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વસૂલે છે ખેડૂતો પાસે રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી ધારાસભ્યને સળી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ

અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics

BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ

લાલુ પરિવારમાં ભૂકંપ: તેજ પ્રતાપની PM મોદી અને CM નીતિશને અપીલ- ‘મારા માતા-પિતાને કોઈએ....’

Embed widget