શોધખોળ કરો
જુઓ ગુજરાત,મહારાષ્ટ્ર અને MPમાં જોવા મળેલા અગન ગોળાની વિવિધ તસવીરો

આકાશમાં તેજ પ્રકાશિત લિસોટા દેખાયા હતા
1/6

ગુજરાતના આકાશમાં આ અગનગોળો શનિવારે સાંજે 7.45 વાગ્યાની આસપાસ જોવા મળ્યો હતો
2/6

આકાશમાં તેજ પ્રકાશિત લિસોટા દેખાયા હતા
3/6

અગનગોળા જેવો પદાર્થ પૃથ્વી તરફ નીચે આવતો જોઈ લોકોમાં ડર સાથે કુતૂહલ સર્જાયું હતું
4/6

મહારાષ્ટ્રના આકાશમાં પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા
5/6

આ તેજસ્વી લિસોટા અંગે હવે એક અમેરિકી એસ્ટ્રોનોમરનું નિવેદન સામે આવ્યું છે. આ પ્રકાશિત પદાર્થ ચીનનું રોકેટ હોઈ શકે છે.
6/6

આ રોકેટનો વધેલો કાટમાળ ધરતી સુધી પહોંચ્યો અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પડ્યો હતો.
Published at : 03 Apr 2022 06:32 PM (IST)
આગળ જુઓ
Advertisement