શોધખોળ કરો

ગુજરાતનું આ ગામ ઓળખાય છે આફ્રિકા તરીકે, જાણો ભારતના આ ગામડાઓની અજાયબી

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.

1/6
શનિ શિંગણાપુર, મહારાષ્ટ્રઃ સમગ્ર ગામમાં એક પણ ઘરમાં બારણા નથી.  આ ખાસિયતને કારણે ગામ આખા દેશ અને દુનિયામાં પ્રચલિત છે. ગામના લોકો માને છે કે આ ગામ પર શનિદેવની એટલી અસર છે કે કોઈ ચોર અહીં ચોરી ન કરી શકે. જો કોઈ દિવસ ચોરી કરી પણ લે તો વસ્તુ ગામ બહાર ન લઈ જઈ શકે. શનિદેવ ચોરને એવી જાળમાં ફસાવી દે છે કે તે ચીજને ગામ બહાર નથી લઈ જઈ શકતો

2/6
જંબુર, ગુજરાત:  તાલાલા ગીર પાસે આવેલા જંબુર ગામમાં તમે જાવ એવું લાગે કે જાણે તમે આફ્રિકમાં આવી ગયા છો. 750 વર્ષ પહેલા પોર્ટૂગીસ ઇસ્ટ આફ્રિકામાંથી એમને ગુલામ બનાવીને અહીં લાવ્યા હોવાનું મનાય છે. ગામના દરેક વ્યક્તિ આફ્રિકન જેવા લાગે છે. શરીરે આફ્રિકન એવા સિદ્દીઓ હવે પાક્કા ભારતીયો બની ગયા છે. છતાં તેમને તમારી મૂળ સંસ્કૃતિ જાળવી રાખી છે.  ગામનું હુલામણું નામ આફ્રિકન છે.

3/6
શેટપાણ, મહારાષ્ટ્રઃ આ ગામમના દરેક ઘરમાં સાપ છે. સાપ તેમનો કુટુંબીજન હોવાની માન્યતા છે.

4/6
હિવારે બજાર, મહારાષ્ટ્રઃ આ ગામ ભારતનું સૌથી ધનિક ગામ છે. આ ગામમાં 60 કરોડપતિ રહે છે. ગામમાં કોઈ ગરીબ નથી.

5/6
કુલધરા, રાજસ્થાનઃ લોકો વિનાનું ગામ છે. આ ગામમાં કોઇ પણ વ્યક્તિ રાત નથી રોકાતું. મકાનો છે પણ કોઈ રહેતું નથી.

6/6
કોહિન્ડીઃ કેરળઃ આ ગામ ભારતમાં જોડિયા બાળકો તરીકે જાણીતું છે. અહીં 400થી વધારે બેલડા રહે છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યુંRath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

Embed widget