તરબૂચ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ગરમીમાં તરબૂચ પાણીની પૂર્તિ કરે છે. ઉપરાંત તરબૂચમાં પોટેશ્યિમ પણ વધુ માત્રામા હોય છે. તે ઇમ્યુનિટી વધારવામાં પણ અસરકારક છે.
2/4
કેળા ફાઇબરથી ભરપૂર છે. તેનાથી પાચન ક્રિયા પણ મજબૂત બને છે. તેનાથી ઇમ્યુનિટી પણ વધે છે.
3/4
અનાનસ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પોષકતત્વથી ભરપૂર છે. તેમાં વિટામી સી. જિંક, મેગેનીઝ વધુ માત્રામાં હોવાથી તે પણ એક ઇમ્યુનિટી બૂસ્ટ ફ્રૂટ છે.
4/4
ઇમ્યુનિટી વધારવામાં ખાટા ફળોનો સારી ભૂમિકા છે. ડાયટમાં ખાટા ફળોને સામેલ કરવા જોઇએ. ખાટા ફળોમાં વિટામી સી હોય છે, જે ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. મૌસંબી, સંતરા, લીંબુને ડાયટમાં સામેલ કરો.