શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Travel: ક્રૂઝ પર ફરવાનું સપનું હવે થશે પુરુ, ભારતની આ જગ્યા છે બેસ્ટ
Cruise Travel: જો તમે પણ ભારતમાં રહીને ક્રુઝ ટ્રાવેલની મજા લેવા માંગતા હોવ તો ચિંતા કરવાની જરૂર નથી. તમે ભારતમાં આ સ્થળોની મુલાકાત લઈને તમારા મિત્રો સાથે આનંદ માણી શકો છો.
![Cruise Travel: જો તમે પણ ભારતમાં રહીને ક્રુઝ ટ્રાવેલની મજા લેવા માંગતા હોવ તો ચિંતા કરવાની જરૂર નથી. તમે ભારતમાં આ સ્થળોની મુલાકાત લઈને તમારા મિત્રો સાથે આનંદ માણી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/02/30d99db990f31fd27e7534437ecc99ed1690950407500695_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર
1/6
![Cruise Travel: જો તમે પણ ભારતમાં રહીને ક્રુઝ ટ્રાવેલની મજા લેવા માંગતા હોવ તો ચિંતા કરવાની જરૂર નથી. તમે ભારતમાં આ સ્થળોની મુલાકાત લઈને તમારા મિત્રો સાથે આનંદ માણી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/31/4efdd2f969559e8b1c92e99f32ded48e0609c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Cruise Travel: જો તમે પણ ભારતમાં રહીને ક્રુઝ ટ્રાવેલની મજા લેવા માંગતા હોવ તો ચિંતા કરવાની જરૂર નથી. તમે ભારતમાં આ સ્થળોની મુલાકાત લઈને તમારા મિત્રો સાથે આનંદ માણી શકો છો.
2/6
![જો તમે પણ લાંબા સમયથી ક્રુઝની મજા માણવા માંગો છો તો હવે તમારે બીજા કોઈ દેશમાં જવાની જરૂર નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/31/3fb5ed13afe8714a7e5d13ee506003dd169ae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો તમે પણ લાંબા સમયથી ક્રુઝની મજા માણવા માંગો છો તો હવે તમારે બીજા કોઈ દેશમાં જવાની જરૂર નથી.
3/6
![તમે ભારતમાં રહીને પણ ક્રુઝ મુસાફરીનો આનંદ માણી શકો છો અને મિત્રો સાથે તમારી સફરને યાદગાર બનાવી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/31/f99687dd719c4e8bc6a39e946c3d9ef7f889c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમે ભારતમાં રહીને પણ ક્રુઝ મુસાફરીનો આનંદ માણી શકો છો અને મિત્રો સાથે તમારી સફરને યાદગાર બનાવી શકો છો.
4/6
![ગોવા સમગ્ર ભારતમાં ક્રુઝ મુસાફરી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. અહીં તમે તમારા પાર્ટનર અને મિત્રો સાથે એન્જોય કરી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/31/2de40e0d504f583cda7465979f958a986d8e6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગોવા સમગ્ર ભારતમાં ક્રુઝ મુસાફરી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. અહીં તમે તમારા પાર્ટનર અને મિત્રો સાથે એન્જોય કરી શકો છો.
5/6
![તમે બેકવોટર ક્રુઝ પર જઈને પણ કેરળની સુંદરતાનો આનંદ લઈ શકો છો. અહીં તમને લીલાછમ નારિયેળના વૃક્ષો અને આસપાસના ગામડાઓનો નજારો જોવા મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/31/135007e7085979a7d5b41ce54c0e54d7e323c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમે બેકવોટર ક્રુઝ પર જઈને પણ કેરળની સુંદરતાનો આનંદ લઈ શકો છો. અહીં તમને લીલાછમ નારિયેળના વૃક્ષો અને આસપાસના ગામડાઓનો નજારો જોવા મળશે.
6/6
![મુંબઈમાં તમે અરબી સમુદ્રમાં ક્રુઝ પર જઈ શકો છો. અહીંથી તમે ઘણી મોટી ઈમારતોનો નજારો જોઈ શકો છો અને તમારી સફરને યાદગાર બનાવી શકો છો.આ સિવાય તમે ભારતના મેંગ્લોરમાં નેત્રાવતી નદીમાં ક્રૂઝ ટ્રીપનો આનંદ માણી શકો છો. અહીંથી તમને આસપાસનો સુંદર નજારો જોવા મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/31/fac4ef5554f69012fe38d2f1d4e245a6158e3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈમાં તમે અરબી સમુદ્રમાં ક્રુઝ પર જઈ શકો છો. અહીંથી તમે ઘણી મોટી ઈમારતોનો નજારો જોઈ શકો છો અને તમારી સફરને યાદગાર બનાવી શકો છો.આ સિવાય તમે ભારતના મેંગ્લોરમાં નેત્રાવતી નદીમાં ક્રૂઝ ટ્રીપનો આનંદ માણી શકો છો. અહીંથી તમને આસપાસનો સુંદર નજારો જોવા મળશે.
Published at : 31 Jul 2024 10:06 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
સુરત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion