શોધખોળ કરો
Train Rules: ટ્રેનના આ ડબ્બામાં મુસાફરી નથી કરી શકતા પુરુષો, થઇ શકે છે જેલ ભેગા
ભારતીય રેલ્વે દ્વારા મુસાફરોને ટ્રેનમાં મુસાફરી કરવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે
(તસવીર- એબીપી લાઇવ)
1/6

Women Coach Train Rules: ટ્રેનના આ કૉચમાં પુરૂષોને ચઢવાની પરવાનગી નથી. આ કૉચમાં મુસાફરી કરતી વખતે જો કોઈ પુરૂષ જોવા મળે. તો તેના પર દંડની કાર્યવાહી કરવામાં આવે છે, અને જેલને હવાલે કરવામા આવી શકે છે. ભારતીય રેલ્વેમાં દરરોજ કરોડો મુસાફરો મુસાફરી કરે છે અને તેમના માટે દરરોજ હજારો ટ્રેનો દોડાવવામાં આવે છે.
2/6

ઘણીવાર જ્યારે કોઈને ટૂંકા અંતરની મુસાફરી માટે ક્યાંક જવાનું થાય છે. તેથી લોકો ફ્લાઈટને બદલે ટ્રેનમાં જવાનું પસંદ કરે છે.
Published at : 19 Aug 2024 10:07 AM (IST)
આગળ જુઓ



















