શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દુનિયાના આ દેશોમાં WhatsApp પર લાગ્યો છે પ્રતિબંધ, યૂઝ કરવા પર થઇ શકે છે સજા
દુનિયાના કેટલાય દેશોમાં આ જાણીતી ચેટિંગ એપ વૉટ્સએપના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે.
![દુનિયાના કેટલાય દેશોમાં આ જાણીતી ચેટિંગ એપ વૉટ્સએપના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/15/610cde474e899a5b31901577b733647f170003885650777_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7
![WhatsApp Banned: આજકાલ દુનિયાભરમાં વૉટ્સએપ એ સૌથી વધુ વપરાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ બની ગઇ છે. પરંતુ એવું નથી કેટલાય દેશોમાં વૉટ્સએપ બેન પણ છે. દુનિયાના કેટલાય દેશોમાં આ જાણીતી ચેટિંગ એપ વૉટ્સએપના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. આ દેશોમાં લોકો અન્ય જુદીજુદી એપનો ઉપયોગ કરે છે. આ દેશોમાં યૂઝ પર સજા પણ થઇ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/15/a2423c921c309d2c8aff9b2e69dce51161694.jpg?impolicy=abp_cdn&imwidth=720)
WhatsApp Banned: આજકાલ દુનિયાભરમાં વૉટ્સએપ એ સૌથી વધુ વપરાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ બની ગઇ છે. પરંતુ એવું નથી કેટલાય દેશોમાં વૉટ્સએપ બેન પણ છે. દુનિયાના કેટલાય દેશોમાં આ જાણીતી ચેટિંગ એપ વૉટ્સએપના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. આ દેશોમાં લોકો અન્ય જુદીજુદી એપનો ઉપયોગ કરે છે. આ દેશોમાં યૂઝ પર સજા પણ થઇ શકે છે.
2/7
![દુનિયાની આવી એપ્સની યાદીમાં વૉટ્સએપ પણ સામેલ છે, જેનો દુનિયાભરના મોટાભાગના લોકો ઉપયોગ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/15/cf5983726c47e40e9a770bf9850b0196e0b3a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દુનિયાની આવી એપ્સની યાદીમાં વૉટ્સએપ પણ સામેલ છે, જેનો દુનિયાભરના મોટાભાગના લોકો ઉપયોગ કરે છે.
3/7
![ભારતમાં સૌથી વધુ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે, લગભગ 500 મિલિયન એટલે કે 50 કરોડ લોકો આ એપનો ઉપયોગ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/15/7166a0e7fe68aa0ab3463a96e3e7f397264be.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતમાં સૌથી વધુ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે, લગભગ 500 મિલિયન એટલે કે 50 કરોડ લોકો આ એપનો ઉપયોગ કરે છે.
4/7
![દુનિયામાં કેટલાય એવા દેશ છે જ્યાં વૉટ્સએપ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અહીં તેના ઉપયોગથી આકરી સજા પણ થઈ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/15/b404210f2088de4cb0ed8ff10697023588381.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દુનિયામાં કેટલાય એવા દેશ છે જ્યાં વૉટ્સએપ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અહીં તેના ઉપયોગથી આકરી સજા પણ થઈ શકે છે.
5/7
![ચીને તેની સેન્સરશીપ નીતિ હેઠળ વૉટ્સએપના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. અહીં લોકો તેને VPN અને ડાર્ક વેબનો ઉપયોગ કરીને ચલાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/15/477cf68135b0d8701a7ac50b0876082884e2c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચીને તેની સેન્સરશીપ નીતિ હેઠળ વૉટ્સએપના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. અહીં લોકો તેને VPN અને ડાર્ક વેબનો ઉપયોગ કરીને ચલાવે છે.
6/7
![ઈરાને મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ પર યહૂદીઓનું સમર્થન કરવાનો આરોપ લગાવતા વૉટ્સએપના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/15/41df3caa90b7f180ceb8ee82931b4092f610d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈરાને મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ પર યહૂદીઓનું સમર્થન કરવાનો આરોપ લગાવતા વૉટ્સએપના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
7/7
![ઉત્તર કોરિયામાં પણ વૉટ્સએપ પર પ્રતિબંધ છે. અહીં ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે પણ પરવાનગી લેવી જરૂરી છે. આ ઉપરાંત સીરિયા અને તુર્કી જેવા દેશોએ પણ વૉટ્સએપ પર પ્રતિબંધ લગાવી દીધો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/15/8acbe65ad6d216d6d783dd1dd46e35a1f48bd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉત્તર કોરિયામાં પણ વૉટ્સએપ પર પ્રતિબંધ છે. અહીં ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે પણ પરવાનગી લેવી જરૂરી છે. આ ઉપરાંત સીરિયા અને તુર્કી જેવા દેશોએ પણ વૉટ્સએપ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
Published at : 15 Nov 2023 02:31 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)