શોધખોળ કરો

Navratri 2021: કાલથી શરૂ થઇ રહી છે નવરાત્રી, બંગાળમાં દુર્ગા પૂજાની ધૂમ, જુઓ તસવીરો

Navratri_2021

1/16
મુંબઇઃ દેશમાં આવતીકાલથી નવરાત્રી શરૂ થઇ રહી છે. દર વર્ષે આ નવરાત્રીની શરૂઆત આસો માસની આસો સુદ એકમથી થાય છે, અને નૌમ સુધી ચાલે છે. આના પછી વિજયા દશમીનુ પર્વ મનાવવામાં આવે છે. નવરાત્રીમાં માં નવ દુર્ગાના નવ રૂપોની પૂજા થાય છે. આ પ્રસંગે કોલકત્તામાં દુર્ગા પૂજાની જોરશોરથી તૈયારીઓ ચાલુ થઇ ગઇ છે. જુઓ તસવીરો........

2/16
જોકે, પશ્ચિમ બંગાળ સરકારે બીજા વર્ષે પણ વાર્ષિક દુર્ગા પુજા સમારોહને રદ્દ કરવાનો ફેંસલો કર્યો છે. જેમાં પ્રતિમા વિસર્જન પહેલા શહેરના શીર્ષ પંડાલોની થીમ પ્રસ્તુતિ સામેલ છે.

3/16
સરકારે રાજ્યના લોકોને કૉવિડ પ્રૉટોકોલને કડકાઇથી પાલન કરવાનો આગ્રહ કર્યો છે.

4/16
તાજેતરમાં જ જાહેર કરાયેલા એક આદેશ રાજ્ય સરકારે એ પણ રેખાંકિત કર્યુ છે કે પંડાલોની નજીક ક્યાંય પણ સાંસ્કૃતિક કાર્યક્રમોની અનુમતિ નહીં હોય.

5/16
સરકારે એ પણ કહ્યું કે શ્રદ્ધાળુઓને આવશ્યક રીતે માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવો પડશે.

6/16
આમાં આયોજકોને એ નક્કી કરવાનુ કહેવામા આવ્યુ છે કે પંડાલ ચારેય બાજુથી ખુલ્લા રહે અને તેમાં સોશ્યલ ડિસ્ટન્સનુ પાલન કરવા માટે પ્રબંધ હોય.

7/16
આદેશમાં કહેવામાં આવ્યુ છે કે પંડાલોમાં પ્રવેશ અને નિકાસ દ્વારા અલગ અલગ હોવા જોઇએ, અને લોકોની ભીડ ના થવી જોઇએ. જાણો દસ દિવસ કયા કયા માતાજીની પૂજા કરવામાં આવે છે.

8/16
શૈલપુત્રી : માં નવ દુર્ગાનો પહેલુ રૂપ શૈલપુત્રી દેવીનુ છે. નવરાત્રીના પ્રથમ દિવસે આ માતાજીની પૂજા કરવામાં આવે છે. હિમાયલરાજની પુત્રી હોવાના કારણે તેને શૈલપુત્રી કહેવામા આવે છે, આ માતા પાર્વતીનુ જ એક રૂપ છે.

9/16
બ્રહ્મચારિણી : બ્રહ્મચારિણી દેવી દુર્ગાનુ બીજુ રૂપ છે, માતા પાર્વતીએ ઘોર તપસ્યા કરીને ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતા, આ કારણે તેમનુ નામ બ્રહ્મચારિણી પડ્યુ. આમની પૂજા નવરાત્રીના બીજા દિવસે કરવામાં આવે છે.

10/16
ચંદ્રઘંટા : આ માં દુર્ગાનુ ત્રીજુ રૂપ છે અને આની પુજા ત્રીજા દિવસે કરવામા આવે છે. કેમ કે આ ભગવાન શંકરના મસ્તક પર અર્ધચંદ્ર ઘંટાના રૂપમાં સુશોભિત છે, આ કારણે તેને ચંદ્રઘંટાના નામથી ઓળખવામાં આવે છે.

11/16
કુષ્માંડા : નવ દુર્ગાનુ ચોથુ રૂપ કુષ્માંડા દેવીનુ છે, અને આની પૂજા નવરાત્રીમાં ચોથા દિવસે કરવામાં આવે છે. બ્રહ્માંડને ઉત્પન્ન કર્યુ હતુ, આ માટે તેને કુષ્માંડા માતા કહેવામાં આવે છે. આના જગત જનની પણ કહેવામાં આવે છે.

12/16
સ્કંદમાતા : નવ દુર્ગાનુ આ પાંચમુ રૂપ છે, આને સ્કંદમાતા કહેવામાં આવે છે, આમાને ભગવાન શિવના પુત્ર કાર્તિકેય કે સ્કંદને જન્મ આપ્યો હતો. આમનુ નામ પછી સ્કંદમાતા પડ્યુ. આની પૂજા પાંચમા દિવસે કરવામાં આવે છે.

13/16
કાત્યાયની : આ માં દુર્ગાનુ છઠ્ઠુ રૂપ છે, કાત્યાયની દેવીનો જન્મ ઋષિ કાત્યાયન સાધના અને તપથી થવાના કારણે આને કાત્યાયની માતા કહેવામાં આવે છે, આની પૂજા છઠ્ઠા દિવસે કરવામાં આવે છે.

14/16
કાલરાત્રિ : નવરાત્રીના સાતમા દિવસે કાલરાત્રિ માતાજીની પૂજા કરવામા આવે છે. માતા દુર્ગાએ દૈત્યોનો નાશ કરીને ભક્તોનો ઉધ્ધાર કર્યો હતો.

15/16
મહાગૌરી : માં દુર્ગાનુ આઠમુ રૂપ મહાગૌરીનુ છે, માન્યતા છે કે અતિ કઠોર તપના કારણે આમનો વર્ણ કાળો પડી ગયો. ત્યારે ભગવાન શિવજીએ ગંગાજળ છાંટીને આમને પુનઃ ગૌર વર્ણ પ્રદાન કર્યુ. આ કારણે આમને મહાગૌરીનુ નામ આપવામાં આવ્યુ.

16/16
સિદ્ધિદાત્રી : દુર્ગા માતાનુ આ નવમુ રૂપ છે, તમામ પ્રકારની સિદ્ધિઓને પ્રાપ્ત કરવા માટે આની પૂજા નવરાત્રીના અંતિમ દિવસે કરવામાં આવે છે, એટલા માટે આમનુ નામ સિદ્ધિદાત્રી દેવી પડ્યુ.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય

Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી

UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ

Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ

ABP Premium

વિડિઓઝ

Gujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડJ&K Assembly Updates:આજે પણ વિધાનસભામાં કલમ 370 મુદ્દે ભારે હોબાળો, જુઓ લાઈવ દ્રશ્યોHun To Bolish : હું તો બોલીશ : નહીં શીખવાના એ નક્કી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ

ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડેમાંથી નિવૃત્તિ લેશે આ દિગ્ગજ ક્રિકેટર

સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ

જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે

Embed widget