શોધખોળ કરો
રાજકોટમાં ગેરકાયદે બાયો ડીઝલના રેકેટનો પર્દાફાશ, ગોંડલના શ્રીનાથગઢ નજીક ગ્રામ્ય SOGનો દરોડામાં 17.60 લાખનો જથ્થો ઝડપાયો
રાજકોટમાં ગેરકાયદે બાયો ડીઝલના રેકેટનો પર્દાફાશ થયો છે.
![રાજકોટમાં ગેરકાયદે બાયો ડીઝલના રેકેટનો પર્દાફાશ થયો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/14/060dba5bc0c5af34714d5cff723f3226169466769247575_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજકોટમાં ગેરકાયદે બાયો ડીઝલના રેકેટનો પર્દાફાશ થયો
1/6
![ગોંડલના શ્રીનાથગઢ નજીક બાયો ડીઝલના ગેરકાયદે વેચાણ ઉપર ગ્રામ્ય SOG એ દરોડો પાડીને ગેરકાયદેસર પંપ ઝડપી પાડ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/14/f3ccdd27d2000e3f9255a7e3e2c488007922e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગોંડલના શ્રીનાથગઢ નજીક બાયો ડીઝલના ગેરકાયદે વેચાણ ઉપર ગ્રામ્ય SOG એ દરોડો પાડીને ગેરકાયદેસર પંપ ઝડપી પાડ્યો છે.
2/6
![ગ્રામ્ય SOG દ્વારા પાડવામાં આવેલ દરોડામાં મોટા પ્રમાણમાં બાયો ડીઝલનું વેંચાણ થતું હોવાનું બહાર આવ્યું છે. આ દરોડામાં 17.60 લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/14/2955112aa12e07f0dcbc73a578687a145fbeb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગ્રામ્ય SOG દ્વારા પાડવામાં આવેલ દરોડામાં મોટા પ્રમાણમાં બાયો ડીઝલનું વેંચાણ થતું હોવાનું બહાર આવ્યું છે. આ દરોડામાં 17.60 લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
3/6
![મળતી માહિતી મુજબ ગ્રામ્ય વિસ્તારના ઓરડી બનાવી બાયો ડિઝલનું ગેરકાયદે વેંચાણ હાથ ધરવામાં આવતું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/14/a6c12cbbca50d8c8b1cb56db27357761587fa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મળતી માહિતી મુજબ ગ્રામ્ય વિસ્તારના ઓરડી બનાવી બાયો ડિઝલનું ગેરકાયદે વેંચાણ હાથ ધરવામાં આવતું હતું.
4/6
![સાથે જ મોબાઈલ, 7 હજાર લિટરથી વધુનું ઈંધણ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/14/e27aec3d5d457df65269c48e022863f8dca58.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાથે જ મોબાઈલ, 7 હજાર લિટરથી વધુનું ઈંધણ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
5/6
![આ દરોડામાં બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/14/dc78d23f2f0500ec2aa8f9a0a9ee2212b25db.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરોડામાં બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે.
6/6
![નોંધનીય છે કે, જિલ્લામાં ધમધમતા બાયો ડિઝલના ગેરકાયદે કારોબાર ઉપર કાર્યવાહીના આદેશ બાદ દરોડા પાડવામાં આવ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/14/000752ffb4347275dcb5e822566ecebe690cc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોંધનીય છે કે, જિલ્લામાં ધમધમતા બાયો ડિઝલના ગેરકાયદે કારોબાર ઉપર કાર્યવાહીના આદેશ બાદ દરોડા પાડવામાં આવ્યા છે.
Published at : 14 Sep 2023 10:33 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)