શોધખોળ કરો

Rajkot: રાજકોટના ધોરાજીમાં ખાડાઓનું સામ્રાજ્ય, પ્રથમ વરસાદમાં જ રોડ ધોવાયા, લોકો ત્રાહિમામ

Rajkkot: રાજકોટના ધોરાજીમાં ખાડાઓનું સામ્રાજ્ય, પ્રથમ વરસાદમાં જ રોડ ધોવાયા, લોકો ત્રાહિમામ

ધોરાજીમાં રોડ ખરાબ

1/6
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પ્રથમ વરસાદમાં જ  રોડ ધોવાઈ ગયા છે.  ધોરાજી  ખાડા નગરી બની ગયું છે. રોડ રસ્તાઓ ખરાબ હોવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

2/6
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દર ચોમાસામાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે. ધોરાજીમાં પ્રથમ વરસાદે જ જ્યાં જોવો ત્યાં ખાડાઓ જોવા મળી રહ્યા છે ત્યારે ધોરાજીના પોસ્ટ ઓફિસ રોડ,  જમનાવડ રોડ જૂનાગઢ રોડ સહિત વિસ્તાર માં ઠેર-ઠેર ખાડાઓ છે.

3/6
ખાડાઓ ને કારણે વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં તકલીફ પડે છે.  મસમોટા ખાડાને કારણે વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

4/6
નગરપાલિકા દ્વારા માત્ર મોરમ કપચી નાખી સંતોષ માનવા માં આવી રહ્યો છે ત્યારે ચોમાસુ આવતા જ મોરમ ધોવાઈ જતા ફરી બે ફૂટના ખાડા પડી જાય છે.

5/6
દર વર્ષે આજ પ્રકારની પરિસ્થિતિ ને લઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.  ત્યારે ખાડાઓને કારણે અવાર નવાર અકસ્માત સર્જાય છે વાહનોમાં નુકસાન થાય છે.

6/6
સમગ્ર ધોરાજી શહેરમાં જ્યાં જુઓ ત્યા રસ્તાઓ પર મોટો ખાડા જોવા મળી રહ્યા છે.

રાજકોટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Tiranga Campaign: ભાજપનું 'હર ઘર તિરંગા' અભિયાન શરૂ, સીએમ પટેલ પોતાના ઘરે તિરંગો લહેરાવી કરાવ્યો પ્રારંભ

cheque Clearance: હવે બેન્કમાંથી થોડા જ કલાકમાં ક્લિયર થશે તમારો ચેક, RBI ગવર્નરની મોટી જાહેરાત

RBI Monetary Policy :  નહી ઘટે તમારા લોનની EMI, RBIએ નવમી વખત યથાવત રાખ્યો રેપો રેટ

હવે ફટાફટ લોન અને ખટાખટ રૂપિયા નહી મળે! RBIએ લીધો આ મોટો નિર્ણય
હવે ફટાફટ લોન અને ખટાખટ રૂપિયા નહી મળે! RBIએ લીધો આ મોટો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch News: ફાર્માસ્યુટિકલ કંપનીમાં દવાની આડમાં બનાવાતું હતું ડ્રગ્સ, થયો આ મોટો ખુલાસોHun to Bolish |  હું તો બોલીશ | ભાજપ-કોંગ્રેસનું ઈલુ ઈલુ!Hun to Bolish |  હું તો બોલીશ | ટ્રાફિકના નિયમોમાં યુ-ટર્ન કેમ?Bangladesh Crisis News:  જગદગુરૂ રામભદ્રાચાર્યે બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ પર PM મોદી પાસે કરી આ માંગણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tiranga Campaign: ભાજપનું 'હર ઘર તિરંગા' અભિયાન શરૂ, સીએમ પટેલ પોતાના ઘરે તિરંગો લહેરાવી કરાવ્યો પ્રારંભ
Tiranga Campaign: ભાજપનું 'હર ઘર તિરંગા' અભિયાન શરૂ, સીએમ પટેલ પોતાના ઘરે તિરંગો લહેરાવી કરાવ્યો પ્રારંભ
cheque Clearance: હવે બેન્કમાંથી થોડા જ કલાકમાં ક્લિયર થશે તમારો ચેક, RBI ગવર્નરની મોટી જાહેરાત
cheque Clearance: હવે બેન્કમાંથી થોડા જ કલાકમાં ક્લિયર થશે તમારો ચેક, RBI ગવર્નરની મોટી જાહેરાત
RBI Monetary Policy :  નહી ઘટે તમારા લોનની EMI, RBIએ નવમી વખત યથાવત રાખ્યો રેપો રેટ
RBI Monetary Policy : નહી ઘટે તમારા લોનની EMI, RBIએ નવમી વખત યથાવત રાખ્યો રેપો રેટ
હવે ફટાફટ લોન અને ખટાખટ રૂપિયા નહી મળે! RBIએ લીધો આ મોટો નિર્ણય
હવે ફટાફટ લોન અને ખટાખટ રૂપિયા નહી મળે! RBIએ લીધો આ મોટો નિર્ણય
Buddhadeb Died: પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું 80 વર્ષની વયે નિધન, હૉસ્પીટલમાં ચાલી રહી હતી સારવાર

Dengue: ડેંગ્યુ થાય તો જરૂર ખાવા જોઇએ આ પાંચ ફળો, પ્લેટલેટ્સ કાઉન્ટ તરત વધી જશે

'ગુંડાઓએ હિન્દુસ્તાનની દીકરીને હરાવી દીધી છે' - વિનેશ ફોગાટ પર બૉલીવુડ એક્ટરનો મોટો આરોપ, ટ્વીટ વાયરલ

Medicine: સરકારે લોકોને આપી મોટી રાહત, પેઇનકિલર્સ-એન્ટીબાયોટિક્સ સહિત 70  દવાઓ થઇ સસ્તી

Embed widget