શોધખોળ કરો
Rajkot : જીવના જોખમે કિચડમાં ફસાયેલા ઘોડાના રેસ્ક્યૂની અદભૂત તસવીરો આવી સામે, જોઇને ફાયર બ્રિગેડને કરશો સલામ!
Horse_Rescue
1/7

રાજકોટ: આજી નદીના પટમાં આવેલા કિચડમાં ઘોડો ફસાયો હતો. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં તાબડતોબ ફાયરની ટીમ દોડી આવી હતી અને ઘોડાનું કરાયું રેસ્ક્યુ કર્યું હતું.
2/7

રેસ્ક્યુ દરમિયાન ફાયર બ્રિગેડના જવાનને કેમિકલની અસર થઈ હતી. શરીરમાં ખંજવાળ ઉપાડતા નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
Published at : 17 Jun 2021 03:23 PM (IST)
આગળ જુઓ





















