શોધખોળ કરો
Surat: ઉમરપાડામાં દૂધ ભરેલા ટેન્કરે રસ્તા પર પલટી મારી, લોકો વાસણ લઈ દૂધ ભરવા દોડ્યા, જુઓ તસવીરો
ઉમરપાડામાં દૂધ ભરેલા ટેન્કરે રસ્તા પર પલટી મારી, લોકો વાસણ લઈ દૂધ ભરવા દોડ્યા, જુઓ તસવીરો
દૂધ ભરેલા ટેન્કરે રસ્તા પર પલટી મારી
1/7

સુરત: સુરતના ઉમરપાડામાં દૂધ ભરેલું ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. ટેન્કર પલટી મારતા રસ્તા પર જ હજારો લીટર દૂધ ઢોળાતા લોકો વાસણ લઈ દૂધ ભરવા દોડ્યા હતા.
2/7

દૂધ ભરેલુ ટેન્કર રસ્તા પર પલટી મારતા રસ્તામાં જ્યાં જુઓ ત્યાં દૂધ જોવા મળી રહ્યું છે.
Published at : 23 Sep 2023 06:35 PM (IST)
આગળ જુઓ





















