શોધખોળ કરો
Surat Rains: સુરતમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો, ઠેર ઠેર ભરાયા પાણી, જુઓ તસવીરો
Surat Rains: સુરતમાં સમી સાંજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે સુરત દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી હતી.
સુરત શહેરમાં સવારથી જ વરસાદી માહોલ હતો પણ વરસાદ વરસતો ન હતો, ક્યાંક છૂટો છવાયો હતો ક્યાંક ઝરમર વરસાદ આવતો હતો.
1/7

સમી સાંજે અચાનક પવન સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરમાં ઠંડક પ્રસરી હતી.
2/7

સુરતના અઠવાગેટ , પાર્લે પોઇન્ટ, પીપલોદ, મજુરાગેટ, ઉધના દરવાજા ,વેસુ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
Published at : 21 Jul 2024 09:22 PM (IST)
આગળ જુઓ





















