શોધખોળ કરો
Uttrayan 2023: વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતના રંગમાં રંગાયું પતંગ બજાર, PM મોદીના ફોટાવાળી પતંગની માંગ
Uttrayan 2023: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ ચાલતા ભાજપે રેકોર્ડબ્રેક 156 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાવી દીધો છે.

પીએમ મોદીના ફોટાવાળી પતંગ
1/7

વિધાસનભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતની અસર હવે પતંગમાં પણ જોવા મળી રહી છે.
2/7

મકરસંક્રાંતિને મહિનો બાકી હોવા છતાં બજારમાં નરેન્દ્ર મોદીના ફોટા સાથેના પતંગો આવી ગયા છે.
3/7

સુરત ના ડબગરવાડ ખાતે પતંગ બજાર માં વડાપ્રધાનના ફોટા સાથેના પતંગોનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે.
4/7

PM મોદીની તસવીર વાળા પતંગની સાથે બેટી બચાવો સૂત્ર લખેલા પતંગની પણ માંગ છે.
5/7

મકરસંક્રાંતિ એટલે જ્યારે સૂર્ય પૃથ્વીની આસપાસની પરિભ્રમણની દિશા બદલી ઉત્તર તરફ ખસે અને ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે તે દિવસ.
6/7

. તેને ‘ઉત્તરાયણ’ પણ કહે છે. સંક્રાંતિનો અર્થ છે સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશવું. મકર સંક્રાતિથી દિવસ મોટો અને રાત્રિ ટૂંકી થતી જાય છે.
7/7

પતંગ બનાવતાં કારીગરો.
Published at : 14 Dec 2022 02:21 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
દેશ
રાજકોટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
