શોધખોળ કરો

અમેરિકા ભારતને આપવા જઇ રહ્યું છે આ બ્રહ્માસ્ત્ર, ચીન-પાકના ઉડશે હોશ, દરિયામાં વધશે ભારતની તાકાત

ચીની નૌકાદળ હિન્દ મહાસાગરમાં બંદરો સુધી પહોંચ મેળવીને સ્ટ્રેટ ઓફ મલક્કાની ભૌગોલિક અડચણને દૂર કરવા માટે કામ કરી રહી છે

(તસવીર- એબીપી લાઇવ)

1/9
Anti Submarine Warfare Sonobuoy: અમેરિકાએ ભારતને સબમરીન સર્ચિંગ સોનોબૉય વેચવાની મંજૂરી આપી દીધી છે. આનાથી MH-60R સીહકૉક હેલિકૉપ્ટરની શક્તિમાં વધારો થશે અને દુશ્મન સબમરીનને શોધવાનું સરળ બનશે.

2/9
ચીની નૌકાદળ હિન્દ મહાસાગરમાં બંદરો સુધી પહોંચ મેળવીને સ્ટ્રેટ ઓફ મલક્કાની ભૌગોલિક અડચણને દૂર કરવા માટે કામ કરી રહી છે, જ્યારે ભારતીય નૌકાદળ યુએસ પાસેથી એન્ટિ-સબમરીન યુદ્ધ ક્ષમતાને મજબૂત કરવા માટે કામ કરી રહી છે .

3/9
સમુદ્રમાં ભારતની શક્તિ વધુ વધવા જઈ રહી છે કારણ કે યુએસએ ભારતને સબમરીન વિરોધી યુદ્ધ સોનોબૉય અને સંબંધિત સાધનોના સંભવિત વિદેશી સૈન્ય વેચાણને મંજૂરી આપી છે. અમેરિકાએ ભારતને એન્ટી સબમરીન વોરફેર સોનોબૉય આપવાનો સોદો કર્યો છે. આ ડીલ 52.8 મિલિયન ડોલર એટલે કે 442 કરોડ રૂપિયાથી વધુની છે.

4/9
સબમરીનની સૌથી મોટી તાકાત સ્ટીલ્થ એટેક છે. તેઓ લાંબા સમય સુધી ઓચિંતો હુમલો કરવા અને ધ્યાન આપ્યા વિના હુમલો કરવા માટે રચાયેલ છે. જો દુશ્મનની સબમરીન મળી આવે તો તેને નષ્ટ કરવી સરળ છે. બીજી તરફ આપણા યુદ્ધ જહાજની સલામતી માટે સબમરીનને શોધી કાઢવી પણ જરૂરી છે. સોનોબૉય (Sonobuoy) આ હેતુ માટે બનાવવામાં આવે છે.

5/9
હિન્દ મહાસાગરમાં ચીનની નૌકાદળની ગતિવિધિ વધી છે. બીજી તરફ પાકિસ્તાન નેવી પણ ભારત માટે પડકાર છે. ભારતીય નૌકાદળ તેના રડાર, P8I એરક્રાફ્ટ અને સી ગાર્ડિયન ડ્રૉન વડે બંને દેશોના યુદ્ધ જહાજોને શોધી કાઢે છે, પરંતુ પાણીની નીચે છુપાયેલી સબમરીન એક મોટો પડકાર છે.

6/9
સોનોબૉય ઉપકરણનો એક ભાગ પાણીની ઉપરની સપાટી પર તરે છે. બીજો ભાગ એક વાયર સાથે જોડાયેલો છે, જે પાણીની નીચે થોડા મીટરની ઊંડાઈએ છે. સોનોબૉય પાણીની અંદરથી આવતા અવાજોને શોધી કાઢે છે, જેમ કે સબમરીનના પ્રૉપેલરનો અવાજ અથવા પાણીની અંદરના ચોક્કસ દબાણનો અવાજ.

7/9
સોનોબૉય (Sonobuoy) એ પોર્ટેબલ સોનાર સિસ્ટમ છે. સબમરીન શોધવા માટે તેને વિમાન, હેલિકૉપ્ટર અથવા યુદ્ધ જહાજ દ્વારા પાણીમાં છોડવામાં આવે છે. ત્રણ મુખ્ય પ્રકારના સોનોબૉય (સક્રિય, નિષ્ક્રિય અને વિશેષ હેતુવાળા સોનોબૉય) છે.

8/9
સોનોબૉય MH-60R સીહૉક હેલિકૉપ્ટરની સબમરીન ડિટેક્શન ક્ષમતામાં વધારો કરશે. આ હેલિકૉપ્ટર આ વર્ષે માર્ચમાં ભારતીય નૌકાદળમાં જોડાયા હતા. સબમરીન શિકાર માટે બનાવાયેલું આ હેલિકોપ્ટર MK-54 ટોર્પિડોથી સજ્જ છે.

9/9
એન્ટી-સબમરીન વોરફેર સોનોબૉય એ ખાસ પ્રકારનાં સાધનો છે, જે સમુદ્રની નીચે અથવા ઉપર ફરતા કોઈપણ જહાજ અથવા સબમરીનને શોધી કાઢે છે અને તેની સ્થિતિ સ્થાન અને હિલચાલ વિશે માહિતી આપે છે. આને હેલિકોપ્ટર, ડ્રૉન અથવા કોઈપણ વિમાનથી પાણીની અંદર છોડી શકાય છે.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ

અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો

Embed widget