શોધખોળ કરો
Dawood Ibrahim Viral Memes: '72 હૂરેં બોલાવી રહી છે.....' દાઉદ ઇબ્રાહિમને ઝેર આપવાના દાવાઓની વચ્ચે બોલ્યા મીમર્સ
પાકિસ્તાનમાં દાઉદને ઝેર આપવાના સમાચાર આવ્યા બાદ દેશમાં ખળભળાટ મચી ગયો છે. સોશિયલ મીડિયા પર લોકો જોરદાર કૉમેન્ટ કરી રહ્યા છે
![પાકિસ્તાનમાં દાઉદને ઝેર આપવાના સમાચાર આવ્યા બાદ દેશમાં ખળભળાટ મચી ગયો છે. સોશિયલ મીડિયા પર લોકો જોરદાર કૉમેન્ટ કરી રહ્યા છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/18/350ecf73f69bec4bb216ff55541341ee170288078463577_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6
![Dawood Ibrahim Hospitalized: તાજેતરમાં જ દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવામાં આવ્યુ હોવાની વાત ઉઠી છે, અને હાલમાં તેને પાકિસ્તાનની એક હૉસ્પિટલમાં દાખલ કરાયો છે. પાકિસ્તાનમાં દાઉદને ઝેર આપવાના સમાચાર આવ્યા બાદ દેશમાં ખળભળાટ મચી ગયો છે. સોશિયલ મીડિયા પર લોકો જોરદાર કૉમેન્ટ કરી રહ્યા છે. યૂઝર્સ દાઉદની મજાક ઉડાવતી કૉમેન્ટ્સ અને મીમ્સ વાયરલ કરી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/18/c3c8499b6286b536521be604ecf4c555b0d2f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Dawood Ibrahim Hospitalized: તાજેતરમાં જ દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવામાં આવ્યુ હોવાની વાત ઉઠી છે, અને હાલમાં તેને પાકિસ્તાનની એક હૉસ્પિટલમાં દાખલ કરાયો છે. પાકિસ્તાનમાં દાઉદને ઝેર આપવાના સમાચાર આવ્યા બાદ દેશમાં ખળભળાટ મચી ગયો છે. સોશિયલ મીડિયા પર લોકો જોરદાર કૉમેન્ટ કરી રહ્યા છે. યૂઝર્સ દાઉદની મજાક ઉડાવતી કૉમેન્ટ્સ અને મીમ્સ વાયરલ કરી રહ્યાં છે.
2/6
![અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દાવો કરવામાં આવે છે કે દાઉદને કરાચીમાં ઝેર આપવામાં આવ્યું છે. આ સમાચાર વાયરલ થતાં જ લોકોએ તેના પર જોરદાર કૉમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/18/d7b26fbcebe47739224d0f72237603f17c948.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દાવો કરવામાં આવે છે કે દાઉદને કરાચીમાં ઝેર આપવામાં આવ્યું છે. આ સમાચાર વાયરલ થતાં જ લોકોએ તેના પર જોરદાર કૉમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું.
3/6
![દાઉદ ઈબ્રાહિમ વિશેના મીમ્સ સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર શેર કરવામાં આવી રહ્યા છે. દરમિયાન પાકિસ્તાનમાં #internetdown ટ્રેન્ડ કરી રહ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/18/1978c5d2c1f089773448e2e95dab0c0a7ede9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દાઉદ ઈબ્રાહિમ વિશેના મીમ્સ સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર શેર કરવામાં આવી રહ્યા છે. દરમિયાન પાકિસ્તાનમાં #internetdown ટ્રેન્ડ કરી રહ્યું છે.
4/6
![આયુષ 2.0 નામના યૂઝરે ઈન્સ્ટાગ્રામ પર એક મીમ શેર કર્યો છે જે વાયરલ થઈ રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/18/93f0d029206c33edfcdba91b44b5782fbc72f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આયુષ 2.0 નામના યૂઝરે ઈન્સ્ટાગ્રામ પર એક મીમ શેર કર્યો છે જે વાયરલ થઈ રહ્યો છે.
5/6
![યૂઝરે લખ્યું કે દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવામાં આવ્યું છે અને તે પાકિસ્તાનની કરાચી હૉસ્પિટલમાં દાખલ છે. આ જાણ્યા પછી ભારતીયોની પ્રતિક્રિયા કંઈક આવી હશે - '72 બોલાવી રહ્યા છે...'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/18/6c3a1818d9b7557c791eab61ca891d4d26fac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યૂઝરે લખ્યું કે દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવામાં આવ્યું છે અને તે પાકિસ્તાનની કરાચી હૉસ્પિટલમાં દાખલ છે. આ જાણ્યા પછી ભારતીયોની પ્રતિક્રિયા કંઈક આવી હશે - '72 બોલાવી રહ્યા છે...'
6/6
![આ સિવાય નીલ ચક્રવર્તી નામના યૂઝરે દાઉદની તુલના સૂર્યવંશમમાં હીરા ઠાકુરના પાત્ર સાથે કરી હતી, જેને ફિલ્મમાં ઝેર આપવામાં આવ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/18/0a0af5cda7b9e00f09778033264e462868cc8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સિવાય નીલ ચક્રવર્તી નામના યૂઝરે દાઉદની તુલના સૂર્યવંશમમાં હીરા ઠાકુરના પાત્ર સાથે કરી હતી, જેને ફિલ્મમાં ઝેર આપવામાં આવ્યું હતું.
Published at : 18 Dec 2023 11:57 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)