શોધખોળ કરો

Ukraine Russia War: યુક્રેનમાં રશિયાના હુમલાથી તબાહી, અનેક શહેરો બન્યા ખંડેર

1/11
Ukraine Russia War: રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સતત આઠ દિવસથી ચાલી રહ્યું છે. રશિયન સેના યુક્રેનના ઘણા શહેરો પર સતત બોમ્બમારો કરી રહી છે.  કિવ, ખારકિવ, બુકા અને ઇરપિન શહેરમાં ઘણી ઇમારતો ખંડેર બની ગઈ છે. લોકો ડરના માર્યા દેશ છોડી રહ્યા છે.

2/11
ખારકીવમાં ભારતીય વિદ્યાર્થીઓને યૂક્રેન સેના દ્વારા માનવ ઢાલ બનાવવાના રશિયાના આરોપોની વચ્ચે ભારતના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ખારકીવમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવા માટે રશિયા 6 કલાક સુધી યુદ્ધ રોકવા માટે તૈયાર થયુ છે. આ ગેમ ત્યાં ફસાયેલા ભારતીય લોકોને સુરક્ષિત ખારકીવમાંથી કાઢીને યૂક્રેનની આસપાસના દેશોની બોર્ડર સુધી પહોંચાડવા માટે લેવામાં આવી છે.

3/11
યુક્રેન દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવવાના આરોપ પર વિદેશ મંત્રાલયે પોતાનું સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવ્યા જેવી સ્થિતિ અંગે કોઈ સમાચાર નથી.

4/11
પ્રવક્તાએ કહ્યું કે યુક્રેનમાં અમારું દૂતાવાસ ત્યાં ફસાયેલા NRIના સંપર્કમાં છે. અમારા દૂતાવાસે યુક્રેનના વહીવટી અધિકારીઓ સાથે સંપર્ક જાળવી રાખ્યો છે. બુધવારે જ ઘણા ભારતીયો ખાર્કિવથી નીકળી ગયા હતા. અમને અત્યાર સુધી ભારતીય વિદ્યાર્થીને બંધક બનાવ્યાના કોઈ સમાચાર મળ્યા નથી.

5/11
રશિયન મિસાઇલોથી લગભગ યુક્રેનના અનેક શહેરો ખંડેર બની ગયા છે. સાત દિવસથી ચાલી રહેલા મિસાઈલ હુમલામાં હજારો લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા છે.

6/11
યુક્રેનમાં હાલમાં તાપમાન માઈનસ 3 ડિગ્રી છે. યુક્રેનની સ્થિતિને જોતા મોટી સંખ્યામાં લોકો સ્થળાંતર કરી રહ્યા છે. અડધા મિલિયનથી વધુ લોકોએ EU દેશો અથવા અન્ય કોઈ દેશમાં આશ્રય લીધો છે.

7/11
રશિયન સેનાએ રાજધાની કિવમાં મુખ્ય ટીવી ટાવરને નિશાન બનાવ્યું હતું.  આ હુમલામાં પાંચ લોકોના મોત થયા છે અને ઘણી ટીવી ચેનલોનું પ્રસારણ પ્રભાવિત થયું છે. યુક્રેનના ગૃહમંત્રીએ આ માહિતી આપી છે. વિદેશ મંત્રાલયે ટ્વીટ કર્યું કે, રશિયન સેનાએ બેબનિયારમાં મેમોરિયલ કોમ્પ્લેક્સ પાસે ટીવી ટાવર પર હુમલો કર્યો હતો.

8/11
સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે 10 લાખથી વધુ શરણાર્થીઓ યુક્રેનથી પાડોશી દેશોમાં ભાગી ગયા છે. યુએન શરણાર્થી એજન્સીએ કહ્યું છે કે ગયા સપ્તાહે રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ યુક્રેનમાંથી 874 હજારથી વધુ લોકો દેશ છોડીને ભાગી ગયા છે

9/11
યુએનએચસીઆરના પ્રવક્તા શબિયા મંટૂએ જણાવ્યું હતું કે યુક્રેનના પશ્ચિમ ભાગમાં લોકો પાડોશી દેશોમાં ભાગી રહ્યા છે. મંગળવારથી બે લાખથી વધુ લોકોએ યુક્રેનની સરહદ પાર કરી છે. એક દિવસ પહેલા તેઓએ ચેતવણી આપી હતી કે યુક્રેનમાંથી લોકોની હિજરત એટલા મોટા પાયે ચાલુ છે કે તે આ સદીની સૌથી મોટી શરણાર્થી કટોકટી હશે.

10/11
તેમણે કહ્યું કે યુએનએચસીઆરનો અગાઉ અંદાજ હતો કે 4 મિલિયન લોકો યુક્રેન છોડી શકે છે પરંતુ એજન્સી તેની આગાહીની ફરીથી સમીક્ષા કરશે.

11/11
તાજેતરના આંકડા દર્શાવે છે કે અડધાથી વધુ એટલે કે લગભગ ચાર લાખ 54 હજાર લોકો પોલેન્ડ ગયા છે અને એક લાખ 16 હજારથી વધુ હંગેરી ગયા છે અને 79,300 લોકોએ મોલ્દોવામાં આશરો લીધો છે. કુલ 69,000 લોકો અન્ય યુરોપિયન દેશોમાં ગયા છે, જ્યારે 67,000 લોકો સ્લોવાકિયા ગયા છે.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા

IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ

EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો

સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો

મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
Embed widget