કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોની પત્ની સોફી ટુડો પણ કોરોના વાયરસનો શિકાર થઇ ગઇ છે. કેનેડામાં અત્યાર સુધી કોરોનાના 142 કેસો સામે આવ્યા છે, અને એકનુ મોત પણ થઇ ચૂક્યુ છે.
2/6
નવી દિલ્હીઃ ચીનમાંથી ફેલાયેલો કોરોના વાયરસ દુનિયાભરમાં લોકોને ઝપેટમાં લઇ રહ્યો છે. તાજેતરમાં જ રિપોર્ટ છે કે દુનિયાની મોટી મોટી હસ્તીઓ પણ હવે કોરોના વાયરસની ઝપેટમાં આવી ગઇ છે. અહીં તેની કેટલીક તસવીરો બતાવવામાં આવી રહી છે. જુઓ તસવીરો.......
3/6
યુટા જેજના બાસ્કેટબૉલ ખેલાડી રુડી ગોબર્ટે પ્રેસ કૉન્ફરન્સમાં કોરોના વાયરસની મજાક ઉડાવી હતી. બાદમાં તકલીફો થતા ખબર પડી કે તો પોતે કોરોના સંક્રમિત છે. ઉલ્લેખનીય છે કે, એનબીએની આ સિઝનને રદ્દ કરી દેવામાં આવી છે.
4/6
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર કેન વિલિયમસનને પણ કોરોના વાયરસ લાગ્યો છે. આના કારણે રિચર્ડસને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી મેચમાંથી હટી જવુ પડ્યુ છે. રિચર્ડસન આ વર્ષે આઇપીએલમાં આરસીબીની ટીમમાંથી રમવાનો હતો.
5/6
હૉલીવુડ એક્ટર ટૉમ હેન્કેસ અને તેની પત્ની રીટા વિલ્સને તાજેતરમાં જ એનાઉન્સ કર્યુ હતુ કે તે અને તેમની પત્ની કોરોના પૉઝિટીવ નીકળ્યા છે. આ તસવીર તેમને પોતાના સોશ્યલ મીડિયા પર આઇસૉલેશન સેન્ટરમાંથી શેર કરી છે.
6/6
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી નદીમ ડોરિસ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે, તે હાલ ડૉક્ટરોની ટીમની દેખરેખ હેઠળ છે.