શોધખોળ કરો
WPL 2024: નવ ડિસેમ્બરના રોજ થશે ઓક્શન, આ છ વિદેશી ક્રિકેટરોને મળી શકે છે કરોડો રૂપિયા
WPL Auction: વિમન્સ પ્રીમિયર લીગની આગામી સીઝન માટેની હરાજી 9 ડિસેમ્બરે યોજાશે. અહીં 30 સ્લોટ માટે પાંચ ફ્રેન્ચાઈઝી સાથે કુલ રૂ. 17.65 કરોડ ઉપલબ્ધ છે.
ફોટોઃ ટ્વિટર
1/7

WPL Auction: વિમન્સ પ્રીમિયર લીગની આગામી સીઝન માટેની હરાજી 9 ડિસેમ્બરે યોજાશે. અહીં 30 સ્લોટ માટે પાંચ ફ્રેન્ચાઈઝી સાથે કુલ રૂ. 17.65 કરોડ ઉપલબ્ધ છે.
2/7

વિમેન્સ પ્રીમિયર લીગની મિની ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાની કિમ ગાર્થ સૌથી મોંઘી ખેલાડી બની શકે છે. તેની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા છે. આ 27 વર્ષીય ઓલરાઉન્ડરે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 23ની એવરેજથી 764 રન કર્યા છે અને 20ની એવરેજથી 45 વિકેટ ઝડપી છે.
Published at : 06 Dec 2023 11:45 AM (IST)
આગળ જુઓ