શોધખોળ કરો

Virat Kohli Networth: કમાણી મામલે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મામાંથી કોણ છે ચડિયાતું ?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની નેટવર્થ 1050 કરોડ રૂપિયા છે, જ્યારે તેની પત્ની અનુષ્કા શર્માની કુલ નેટવર્થ 225 કરોડ રૂપિયા છે. પત્ની કરતાં કમાણીના મામેલ કોહલી ઘણો આગળ છે.

અનુષ્કા શર્મા - વિરાટ કોહલી

1/7
વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માની ગણના બોલિવુડની દિગ્ગજ અભિનેત્રીમાં થાય છે. સ્ટોક્સ ગ્રો અનુસાર અનુષ્કાની વર્તમાન નેટવર્થ 225 કરોડ રૂપિયા છે.

2/7
વિરાટ કોહલીની કમાણી વિશે વાત કરીએ તો તેને BCCI તરફથી કોન્ટ્રાક્ટ તરીકે વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે. આ સિવાય કોહલી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ તરીકે 7.5 કરોડથી 10 કરોડ લે છે. હાલમાં તેઓ લગભગ 20 બ્રાન્ડ્સ સાથે એન્ડોર્સમેન્ટ તરીકે જોડાયેલા છે.

3/7
અનુષ્કા શર્મા એક ફિલ્મ સાઈન કરવા માટે લગભગ 12 થી 16 કરોડ રૂપિયા લે છે. આ સિવાય તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ તરીકે લગભગ 3 કરોડ રૂપિયા લે છે. અનુષ્કા હાલમાં લગભગ 10 બ્રાન્ડ્સને એન્ડોર્સ કરી રહી છે.

4/7
વિરાટ પાસે હાલમાં 110 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે. કોહલીનું મુંબઈમાં 34 કરોડ રૂપિયા અને ગુરુગ્રામમાં 80 કરોડ રૂપિયાનું ઘર છે. તે જ સમયે, અનુષ્કા શર્મા પાસે કુલ 53.34 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે.

5/7
વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર પણ એક પોસ્ટથી કરોડોની કમાણી કરે છે. કોહલીને ઈન્સ્ટાગ્રામ પર લગભગ 9 કરોડ રૂપિયા જ્યારે ટ્વિટર પર 2.5 કરોડ રૂપિયા મળે છે.

6/7
અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પોસ્ટથી કેટલી કમાણી કરે છે તે વિશે કોઈ ડેટા ઉપલબ્ધ નથી.

7/7
તમામ તસવીર સૌજન્યઃ anushkasharma ઈન્સ્ટાગ્રામ

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર

Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?

IPL 2024 playoffs: જો પ્લેઓફ મેચ વરસાદના કારણે રદ્દ થાય તો, કેવી રીતે થશે ફાઇનલ ટીમનો નિર્ણય

રાજકોટના ડોક્ટર પર અઢી કરોડના કૌભાંડનો આરોપ, આયુષ્યમાન યોજના હેઠળ બાળકોને ખોટી રીતે દાખલ કરતો

for smartphones
and tablets

વિડિઓઝ

Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહીHun To Bolish: મોટા હોર્ડિંગનું મોટું રેકેટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
IPL 2024 playoffs: જો પ્લેઓફ મેચ વરસાદના કારણે રદ્દ થાય તો, કેવી રીતે થશે ફાઇનલ ટીમનો નિર્ણય
IPL 2024 playoffs: જો પ્લેઓફ મેચ વરસાદના કારણે રદ્દ થાય તો, કેવી રીતે થશે ફાઇનલ ટીમનો નિર્ણય
રાજકોટના ડોક્ટર પર અઢી કરોડના કૌભાંડનો આરોપ, આયુષ્યમાન યોજના હેઠળ બાળકોને ખોટી રીતે દાખલ કરતો
રાજકોટના ડોક્ટર પર અઢી કરોડના કૌભાંડનો આરોપ, આયુષ્યમાન યોજના હેઠળ બાળકોને ખોટી રીતે દાખલ કરતો
Para Athletics Championships: ભારતની દિપ્તી જીવનજીએ વર્લ્ડ રેકોર્ડ બનાવી જીત્યો ગોલ્ડ, પેરા એથ્લેટિક્સમાં લહેરાવ્યો તિરંગો

ફોનનું સ્ટોરેજ ભરાઈ જાય તો App કે Photos ડિલીટ કરવાની જરૂર નથી, બસ આટલું કરો

MPના નર્સિંગ કૌભાંડ મામલે મોટી કાર્યવાહી, CBIની ટીમે CBIના જ અધિકારીઓની કરી ધરપકડ

Election Fact Check: સિંગાપોરની તસવીરને ભાજપે ભારતની મેટ્રોની તસવીર ગણાવી, પીએમ મોદીના ફોટો સાથે પોસ્ટ શેર કરી

Embed widget