શોધખોળ કરો

Photos: મેચમાં હાર છતાં મસ્તીના મૂડમાં દેખાઇ ટીમ ઇન્ડિયા, બીચ પર ક્રિકેટરોએ રમી વોલીબૉલ મેચ.....

અહીં હાર્દિક પંડ્યાથી લઇને તમામ ક્રિકેટરો વોલીબૉલ મેચ રમી રહ્યાં હતા, આની તસવીરો સામે આવી છે....

(તસવીરઃ સોશ્યલ મીડિયા પરથી...)

1/6
Hardik Pandya Photos: અત્યારે ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે છે, અને અહીં ટેસ્ટ સીરીઝ બાદ વનડે સીરીઝ રમી રહી છે. ગઇકાલે જ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ હારને ભૂલીને ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ બીચ પર મસ્તી કરવા પહોંચ્યા હતા. અહીં હાર્દિક પંડ્યાથી લઇને તમામ ક્રિકેટરો વોલીબૉલ મેચ રમી રહ્યાં હતા, આની તસવીરો સામે આવી છે....

2/6
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યાએ હાલમાં જ સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે દરિયા કિનારે વોલીબૉલ રમતો જોવા મળી રહ્યો છે. આ તસવીરોને કારણે ફેન્સે પંડ્યાને ટ્રૉલ કરી રહ્યાં છે. ઈન્સ્ટાગ્રામના કેટલાક યૂઝર્સે પંડ્યાના ફોટો પર ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર કૉમેન્ટ કરી છે.

3/6
ખરેખરમાં, વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરીઝની બીજી મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીરીઝની પ્રથમ મેચમાં પણ ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ટીમ ઈન્ડિયાની બેટિંગ ખરાબ રીતે ફ્લૉપ રહી હતી. બંને મેચમાં હાર્દિક કંઈ ખાસ કરી શક્યો નહોતો.

4/6
હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર વોલીબૉલ રમતી તસવીરો શેર કરી છે. આ તસવીરો પર કૉમેન્ટ કરતાં એક યૂઝરે લખ્યું કે, ‘પહેલા આ બધુ જ કરી લો, પ્રેક્ટિસ ક્યારે કરશો.’ પંડ્યાની આ પૉસ્ટ પર આવી જ કેટલીયે કૉમેન્ટ્સ જોવા મળી છે.

5/6
ઉલ્લેખનીય છે કે, બીજી વનડેમાં ટીમ ઈન્ડિયા 181 રનના સ્કૉર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન ઈશાન કિશને અડધી સદી ફટકારી હતી. ઈશાન ઉપરાંત કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો નહોતો. શુભમન ગીલે 34 રનની ઇનિંગ રમી હતી. સૂર્યકુમાર યાદવે 24 રન બનાવ્યા હતા.

6/6
ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે 36.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યને હાંસલ કરી લીધું હતું. કાર્ટિએ ટીમ માટે સારું પ્રદર્શન કર્યું. તેને 65 બૉલમાં અણનમ 48 રન બનાવ્યા હતા.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal Bail Hearing:  અરવિંદ કેજરીવાલને કોર્ટથી મળી રાહત, 1 જૂન સુધીના વચગાળાના જામીન મંજૂર

BJP: ભાજપમાં નવા જૂની થવાના એંધાણ, સંઘાણી બાદ ભાજપના બીજા દિગ્ગજ નેતાએ પ્રદેશ નેતૃત્વ પર લગાવ્યા ગંભીર આરોપ

ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી

અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીમાં સામે આવ્યું પાકિસ્તાન કનેક્શન, પોલીસે કર્યો મોટો ખુલાસો

for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad: બ્રાહ્મણોના આરાધ્ય દેવ શ્રી ભગવાન પરશુરામનો જન્મોત્સવ પ્રસંગે ભવ્ય પરશુરામ યાત્રાનો શુભારંભRajkot: લોધિકા તાલુકાના વાગુદડ ગામની નદીમાંથી યુવાનોનું મૃતદેહ મળ્યોBike Stunt Viral Video: બાઈક પર જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ, દ્વારકા જિલ્લાનો વીડિયો હોવાનું અનુમાનAkshaya Tritiya 2024: રથયાત્રા પહેલા અક્ષય તૃતીયા પર  ભગવાન જગન્નાથની ઐતિહાસિક ચંદન  યાત્રા....

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal Bail Hearing:  અરવિંદ કેજરીવાલને કોર્ટથી મળી રાહત, 1 જૂન સુધીના વચગાળાના જામીન મંજૂર
Arvind Kejriwal Bail Hearing: અરવિંદ કેજરીવાલને કોર્ટથી મળી રાહત, 1 જૂન સુધીના વચગાળાના જામીન મંજૂર
BJP: ભાજપમાં નવા જૂની થવાના એંધાણ, સંઘાણી બાદ ભાજપના બીજા દિગ્ગજ નેતાએ પ્રદેશ નેતૃત્વ પર લગાવ્યા ગંભીર આરોપ
BJP: ભાજપમાં નવા જૂની થવાના એંધાણ, સંઘાણી બાદ ભાજપના બીજા દિગ્ગજ નેતાએ પ્રદેશ નેતૃત્વ પર લગાવ્યા ગંભીર આરોપ
ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીમાં સામે આવ્યું પાકિસ્તાન કનેક્શન, પોલીસે કર્યો મોટો ખુલાસો
અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીમાં સામે આવ્યું પાકિસ્તાન કનેક્શન, પોલીસે કર્યો મોટો ખુલાસો
Mother's Day 2024: મધર્સ ડે ક્યારે અને કેમ ઉજવવામા આવે છે? જાણો આ દિવસનો ઇતિહાસ

65000 કરોડનો વહીવટ ફરી દિલીપ સંઘાણીનાં હાથમાં, ઇફ્કોના ચેરમેન તરીકે બિનહરીફ વરણી

Cricketer Retirement: ક્રિકેટ ચાહકોને લાગ્યો મોટો ઝટકો,  વિસ્ફોટક આ બેટ્સમેને અચાનક લીધો સંન્યાસનો નિર્ણય

પંજાબ નેશનલ બેંક બંધ કરી દેશે આવા ખાતાધારકોના એકાઉન્ટ, બેંકે ખુદ જણાવ્યું – કોને છે જોખમ?

Embed widget