શોધખોળ કરો

Cricketer's Love Story: ભારતીય મહિલા ક્રિકેટર વેદા કૃષ્ણામૂર્તિએ આ ખેલાડીની સાથે કરી સગાઇ, સામે આવી તસવીરો.........

Cricketer's Love Story Photos: ભારતીય મહિલા ક્રિકેટર વેદા કૃષ્ણામૂર્તિએ કર્ણાટકના ક્રિકેટર અર્જૂન હોયસલાની સાથે સગાઇ કરી લીધી છે,

ફાઇલ તસવીર

1/7
Cricketer's Love Story Photos: ભારતીય મહિલા ક્રિકેટર વેદા કૃષ્ણામૂર્તિએ કર્ણાટકના ક્રિકેટર અર્જૂન હોયસલાની સાથે સગાઇ કરી લીધી છે, વેદા કૃષ્ણામૂર્તિએ આ તસવીરોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, સોશ્યલ મીડિયા આ બન્ને ક્રિકેટરોને ખુબ પ્રેમ આપી રહ્યાં છે, અને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. (તસવીરો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)

2/7
ભારતીય મહિલા ક્રિકેટર વેદા કૃષ્ણામૂર્તિ એ ક્રિકેટર અર્જૂન હોયસલાની સાથે રિલેશનશીપમાં હતી. અર્જૂન હોયસલા અત્યારે કર્ણાટકા માટે ઘરેલુ ક્રિકેટમાં રમે છે. (તસવીરો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)

3/7
વેદા કૃષ્ણામૂર્તિએ વર્ષ 2011માં ભારત માટે ડેબ્યૂ કર્યુ હતુ, તે અત્યાર સુધી ભારત માટે 48 વનડે અને 76 ટી20 મેચો રમી ચૂકી છે.  (તસવીરો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)

4/7
ભારતીય મહિલા ક્રિકેટર વેદા કૃષ્ણામૂર્તિ મીડલ ઓર્ડર બેટ્સમેનની સાથે સાથે એક સારી લેગ સ્પિન બૉલર પણ હતી. (તસવીરો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)

5/7
વેદા કૃષ્ણામૂર્તિએ કર્ણાટકના ક્રિકેટર અર્જૂન હોયસલાની સાથે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અર્જન હોયસલા વેદા કૃષ્ણામૂર્તિને સગાઇની વીંટીની સાથે પ્રપૉઝ કરતો દેખાઇ રહ્યો છે. (તસવીરો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)

6/7
વળી, અર્જૂન હોયસલાએ વર્ષ 2016માં કર્ણાટકા માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ ઉપરાંત તે કર્ણાટક પ્રીમિયર લીગ (KPL) સહિત રાજ્ય ટી20 ટૂર્નામેન્ટ રમાી રહ્યો છે.  (તસવીરો ક્રેડિટ - સોશ્યલ મીડિયા)

7/7
મહિલા ક્રિકેટર વેદા કૃષ્ણામૂર્તિ મીડલ ઓર્ડર બેટ્સમેન

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget