શોધખોળ કરો

આ પાકિસ્તાની મહિલા ક્રિકેટરે ક્રિકેટની થીમ પર કરાવ્યું ફોટોશૂટ, તસવીરો જોતા જ રહી જશો

કાયનાત ઈમ્તિયાઝ

1/5
લગ્ન પહેલા પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવવાનો હવે ટ્રેન્ડ બની ગયો છે. લોકો અલગ-અલગ થીમ પર આવા ફોટોશૂટ કરાવે છે. આ દરમિયાન પાકિસ્તાની મહિલા ક્રિકેટર કાયનાત ઈમ્તિયાઝનું પ્રી-વેડિંગ શૂટ ચર્ચામાં છે. કાયનાતે દુલ્હનના ડ્રેસમાં બેટ-બોલ સાથે ફોટોશૂટ કરાવ્યું છે.

2/5
કાયનાત ઈમ્તિયાઝે સોમવારે તેના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી હતી. જેમાં તેણે બેટ-બોલ સાતે ફોટોશૂટ કરાવ્યું હતું.

3/5
લાલ રંગના આઉટફીટમાં કાયનાત ખૂબ જ સુંદર લાગી રહી છે અને આ દરમિયાન તેણે બોલિંગ અને બેટિંગ કરતી હોય તે રીતે ફોટો ક્લિક કરાવ્યા હતા.

4/5
image 4કાયનાત ઈમ્તિયાઝના લગ્ન 30 માર્ચે થયા હતા, પરંતુ હવે તેણે પોતાની તસવીરો શેર કરી છે. તેણે લખ્યું કે ક્રિકેટ થીમ આધારિત ફોટોશૂટ. હંમેશા આમ જ કરાવવા માંગતી હતી.

5/5
કાયનાતની આ તસવીરો પર પાકિસ્તાની મહિલા ટીમની ઘણી ખેલાડીઓએ કોમેન્ટ કરી છે. (All Photos-Intagram)

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
શું તમે આ બેંકમાં પૈસા જમા કરાવ્યા છે, RBIએ લાઇસન્સ રદ કર્યું છે, જાણો જમા પૈસાનું શું થશે

Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Embed widget