ઉલ્લેખનીય 31 મે, 2020ને એક્ટ્રેસ નતાશા સ્ટાન્કૉવિક અને હાર્દિક પંડ્યાએ પોત પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એ વાતની જાણકારી આપી હતી કે તે પેરેન્ટ બનવાના છે.
3/9
4/9
5/9
નતાશા ખૂબ સારી ડાન્સર અને મોડલ પણ છે. સત્યાગ્રહ ફિલ્મથી ડેબ્યુ કરનાર નતાશાએ બીગ બોસ અને નચ બલિયેમાં પણ ભાગ લીધો હતો. બાદશાહનું ફેમસ સોંગ ડીજે વાલે બાબુમાં પણ તે નજરે પડી હતી.
6/9
હાર્દિક અને નતાશા સ્ટાન્કૉવિક આ વર્ષની શરૂઆતમાં સગાઇની જાહેરાત કરી હતી, જોકે કૉવિડ-19 મહામારીના કારણે દેશમાં લાગેલા લૉકડાઉન દરમિયાન બન્નેએ લગ્ન કરી લીધા હતા.
7/9
ઉલ્લેખનીય છે કે, ક્રિકેટર હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટથી દુર છે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેને પીઢમાં ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેની ક્રિકેટના મેદાન પર વાપસી થઇ શકી ન હતી.
8/9
હાર્દિકે જે તસવીર શેર કરી છે, તેમાં તેના દીકરાનો ચહેરો નથી દેખાઇ રહ્યો.
9/9
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હવે પિતા બની ગયો છે. હાર્દિક અને તેની પત્ની નતાશા સ્ટાન્કૉવિકને એક દીકરો જન્મ્યો છે. હાર્દિકે પંડ્યાએ ટ્વીટર પર એક તસવીર શેર કરીને આ વાતની જાણકારી આપી હતી.