શોધખોળ કરો

IND vs SA, 2nd Test: કોહલી પાસે દક્ષિણ આફ્રિકા સામે મોટો રેકોર્ડ બનાવવાની તક

Virat Kohli News: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી અને છેલ્લી મેચ 3 જાન્યુઆરીથી રમાશે. બંને ટીમો ન્યુલેન્ડ્સ, કેપટાઉનમાં સામસામે ટકરાશે. ભારતીય ટીમ શ્રેણીમાં 0-1થી પાછળ છે.

વિરાટ કોહલીએ પ્રથમ ટેસ્ટમાં શાનદાર દેખાવ કર્યો હતો

1/6
સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાનો એક દાવ અને 32 રને પરાજય થયો હતો. છેલ્લી મેચમાં કોહલીએ બીજી ઇનિંગમાં શાનદાર અડધી સદી ફટકારી હતી, પરંતુ તે ઇનિંગ્સની હાર ટાળી શક્યો નહોતો.

2/6
કોહલીએ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 38 રન અને બીજી ઇનિંગમાં 76 રન બનાવ્યા હતા. તે શાનદાર ફોર્મમાં છે. તેની પાસે દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં 1000 રન પૂરા કરવાની તક છે.

3/6
કોહલીએ અત્યાર સુધી આઠ ટેસ્ટ મેચોની 16 ઇનિંગ્સમાં 52.06ની એવરેજથી 833 રન બનાવ્યા છે.

4/6
દક્ષિણ આફ્રિકામાં તેણે બે સદી અને ચાર અડધી સદી ફટકારી છે. જો તે બીજી ટેસ્ટમાં 167 રન બનાવશે તો તે 1000 રન પૂરા કરશે.

5/6
સચિન તેંડુલકરે ભારત તરફથી દક્ષિણ આફ્રિકા સામે તેના હોમ ગ્રાઉન્ડ પર સૌથી વધુ રન બનાવ્યા છે. 15 ટેસ્ટની 28 ઇનિંગ્સમાં તેના નામે 1161 રન છે. તેંડુલકરની એવરેજ 46.44 રહી છે. તેણે પાંચ સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે.

6/6
કોહલી હાલમાં તેનાથી 328 રન પાછળ છે. તેના માટે આ ટેસ્ટમાં તેંડુલકરની બરોબરી કરવી મુશ્કેલ છે. જો દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ બંને બેટ્સમેનોના ઓવરઓલ રેકોર્ડ પર નજર કરીએ તો સચિને 25 મેચમાં 1741 રન બનાવ્યા છે અને કોહલીએ 15 મેચમાં 1350 રન બનાવ્યા છે.

ક્રિકેટ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા! ખુદ મંત્રીએ જ કબૂલ્યું સત્ય? જુઓ વાયરલ વીડિયો

બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 

‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction: ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Sheikh Hasina Gets Death Penalty : ઈંટરનેશનલ ક્રાઈમ ટ્રીબ્યુનલ કોર્ટે શેખ હસીનાને સંભળાવી ફાંસીની સજા
Ahmedabad news : અમદાવાદ સિવિલ હોસ્પિટલની ડેંટલ હોસ્પિટલનું સામે આવ્યું ભોપાળું
Bhavnagar Murder Case: ભાવનગરમાં ફોરેસ્ટ વિભાગનો અધિકારી જ બન્યો પરિવારનો હત્યારો
Ahmedabad Accident News: અમદાવાદમાં ફરી એક નબીરાએ રફ્તારનો કહેર સર્જીને હાહાકાર મચાવ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા! ખુદ મંત્રીએ જ કબૂલ્યું સત્ય? જુઓ વાયરલ વીડિયો
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા! ખુદ મંત્રીએ જ કબૂલ્યું સત્ય? જુઓ વાયરલ વીડિયો
બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
10,000 ની SIP એ માત્ર 5 વર્ષમાં ડબલ કર્યા પૈસા, આ સ્કીમે આપ્યું કુલ 108% રિટર્ન

Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું

રોકેટ બન્યા આ ડિફેન્સ કંપનીના શેર, 100 કરોડના આર્મી ઓર્ડરની અસર, રોકાણકારોને બખ્ખા 

Delhi Air Quality: દિલ્હીમાં આજે સીઝનનો સૌથી ઠંડો દિવસ, હવાની ગુણવત્તા 'ખૂબ જ ખરાબ'

Embed widget