શોધખોળ કરો
Photos: ‘ફાસ્ટ ટેગ કે સ્લો ટેગ,’ ટ્રાફિક જામમાં ફસાયેલા આ સ્ટાર ભારતીય ક્રિકેટરે કર્યુ ટ્વિટ
શાર્દુલ ઠાકુરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તે ટ્રાફિક જામમાં ફસાઇ ગયો છે. શાર્દુલે આનો એક ફોટો પણ શેર કર્યો છે.
ટીમ ઈન્ડિયા સાથે શાર્દુલ ઠાકુર
1/6

શાર્દુલ તેની કારમાં ક્યાંક જઈ રહ્યો હતો. આ દરમિયાન તે હાઈવે પર જામમાં ફસાઈ ગયો હતો. આ જામ ટોલના કારણે હતો.
2/6

શાર્દુલે ફાસ્ટ ટેગ વિશે ટોણો માર્યો. એક્સ પર ફોટો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, "ફાસ્ટ ટેગ અથવા સ્લો ટેગ"
Published at : 24 May 2024 05:25 PM (IST)
આગળ જુઓ





















