શોધખોળ કરો
Indian Cricketers: મોહમ્મદ સિરાજ અગાઉ કોહલી સહિત આ ખેલાડી ખરીદી ચૂક્યા છે રેન્જ રોવર
Indian Cricketers Who Own Range Rovers: હાલમાં જ ભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાજે તેના સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે પોતાના પરિવાર સાથે રેન્જ રોવરના શોરૂમમાં જોવા મળ્યો હતો.
ફોટોઃ abp live
1/6

Indian Cricketers Who Own Range Rovers: હાલમાં જ ભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાજે તેના સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે પોતાના પરિવાર સાથે રેન્જ રોવરના શોરૂમમાં જોવા મળ્યો હતો. મોહમ્મદ સિરાજે 3.16 કરોડ રૂપિયાની રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી LWB ખરીદી છે.
2/6

ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પાસે લેન્ડ રોવર વોગ કાર છે. જેની ભારતીય કિંમત 2.36 કરોડ રૂપિયા છે.
Published at : 15 Aug 2024 12:52 PM (IST)
આગળ જુઓ




















