શોધખોળ કરો

ક્રિકેટમાં બદલાવવા જઇ રહ્યાં છે આ સાત મોટા નિયમો, ખેલાડીઓને કઇ વાતનુ રાખવુ પડશે ખાસ ધ્યાન, જુઓ........

Cricket_10

1/9
Cricket Rules: 1 ઓક્ટોબરથી ક્રિકેટના કેટલાક નિયમો બદલાઈ શકે છે. મેલબોર્ન ક્રિકેટ ક્લબે બુધવારે નિયમોમાં સુધારા માટે સૂચનો રજૂ કર્યા છે. જેમાં બોલ પર થૂંક લગાવવાથી માંકડીંગ સુધીના નિયમોનો સમાવેશ થાય છે.  હવે તે આઈસીસી અને વિશ્વભરના ક્રિકેટ બોર્ડ પર નિર્ભર છે કે તેઓ આ નિયમોને જેમ છે તેમ અમલમાં મૂકે કે નજીવા ફેરફારો કરીને તેનો અમલ કરે. સામાન્ય રીતે એમસીસીના નિયમો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જેમ છે તેમ લાગુ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, એવું માની શકાય છે કે 1 ઓક્ટોબરથી ક્રિકેટના નિયમોમાં ફેરફાર લગભગ નિશ્ચિત છે.  કયા નિયમોમાં ફેરફારો માટે સૂચનો:

2/9
1. બોલને ચમકાવવા માટે થૂંકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

3/9
2. કોઈપણ ખેલાડી આઉટ થયા પછી, ફક્ત નવા ખેલાડી જે મેદાનમાં આવશે તે જ સ્ટ્રાઈક લેશે.

4/9
3. માંકડિંગને સત્તાવાર રનઆઉટ તરીકે ગણવામાં આવશે. જ્યારે નોન-સ્ટ્રાઈકીંગ એન્ડનો બેટ્સમેન બોલર બોલ ફેંકે તે પહેલા ક્રીઝમાંથી બહાર આવે છે અને બોલર તેનો હાથ રોકે છે અને તે છેડાના બેલ્સને ડ્રોપ કરે છે, તેને માંકડીંગ કહેવામાં આવે છે.

5/9
4. જો મેદાન પર કોઈપણ વ્યક્તિ, પ્રાણી અથવા અન્ય વસ્તુ કોઈપણ ટીમને નુકસાન પહોંચાડે છે, તો તેને ડેડ બોલ જાહેર કરવામાં આવશે.

6/9
5. જે ખેલાડીની બદલી કરવામાં આવી છે, તેના સ્થાને આવનાર ખેલાડી સાથે નિયમોમાં સમાન વ્યવહાર કરવામાં આવશે. આ ખેલાડી પર પ્રતિબંધ અને વિકેટ લેવા જેવી પરિસ્થિતિઓમાં પણ લાગુ થશે.

7/9
6. બોલ ફેંકતા પહેલા બેટ્સમેન ક્રિઝની આસપાસ ફરે છે. આવી સ્થિતિમાં ઘણી વખત બેટ્સમેનની બાજુમાંથી પસાર થતાં બોલને વાઈડ ગણવામાં આવતો નથી. હવે એવું નહીં થાય. રન અપ શરૂ કરતા પહેલા બેટ્સમેને જે પોઝિશન લીધી હશે તેના આધારે વાઈડ નક્કી કરવામાં આવશે.

8/9
7. જો બોલરની ભૂલને કારણે બોલ પિચની બહાર પડી જાય, તો પણ સ્ટ્રાઈકર બોલ રમી શકે છે, પરંતુ બેટ્સમેનનું બેટ અથવા પગ અથવા કોઈપણ ભાગ પિચમાં હોવો જોઈએ.

9/9
8. જો ફિલ્ડર નિયમોની બહાર મૂવમેંટ કરે તો બેટિંગ સાઇડને 5 પેનલ્ટી રન મળશે.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે

BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી

Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી

Mahakumbh 2025: મહાકુંભમાં જઇ રહ્યા છો તો આ 10 બાબતોનું જરૂર રાખો ધ્યાન, યાત્રા રહેશે સરળ

ABP Premium

વિડિઓઝ

Rajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોતAhmedabad Accident : અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે 9 વર્ષીય બાળકીનું મોતRajkot Murder Case : યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વીંછીયા સજ્જડ બંધ, લાશ સ્વીકારવા ઇનકારBhavnagar Crime : ભાવનગરમાં અકસ્માત બાદ કાર ચાલકને માર મારી કરાયું અપહરણ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Mahakumbh 2025: મહાકુંભમાં જઇ રહ્યા છો તો આ 10 બાબતોનું જરૂર રાખો ધ્યાન, યાત્રા રહેશે સરળ
Mahakumbh 2025: મહાકુંભમાં જઇ રહ્યા છો તો આ 10 બાબતોનું જરૂર રાખો ધ્યાન, યાત્રા રહેશે સરળ
પાન કાર્ડમાં કેવી રીતે બદલી શકશો પોતાની જન્મ તારીખ? જાણી લો નિયમ

'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો

IRCTC એકવાર ફરી ડાઉન, ટિકિટ બુક કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ

Cold Wave: નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થશે, અહીં માઇનસ 10 ડિગ્રીએ  પહોંચશે તાપમાન

Embed widget