શોધખોળ કરો

Photos: ડૉક્ટર છે અભિષેક શર્માની બહેન, સ્ટેડિયમમાં જઇને ભાઇને કરે છે સપોર્ટ

Abhishek Sharma Sister: ઝિમ્બાબ્વે પ્રવાસમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે ડેબ્યૂ કરનાર અભિષેક શર્માની બહેન વ્યવસાયે ડૉક્ટર છે. તે ઘણીવાર સ્ટેડિયમમાં તેના ભાઈને સપોર્ટ કરતી જોવા મળે છે.

ફોટોઃ abp live

1/6

2/6
અભિષેક શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધમાકેદાર શરૂઆત કરી હતી. ભલે તે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ મેચમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો, પરંતુ તેણે બીજી મેચમાં સદી ફટકારી હતી.

3/6
અભિષેક શર્માની બહેનનું નામ કોમલ શર્મા છે અને તે વ્યવસાયે ડોક્ટર છે. કોમલે સોશિયલ મીડિયા પર પોતાના નામની આગળ ડોક્ટર લખ્યું છે અને ડોક્ટરના ડ્રેસમાં કેટલીક તસવીરો પણ શેર કરી છે.

4/6
કોમલ ઘણીવાર IPL 2024 દરમિયાન તેના ભાઈ અભિષેક માટે ચીયર કરતી જોવા મળી હતી. તે લગભગ તમામ મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચતી હતી.

5/6
કોમલ પણ પોતાની સુંદરતા માટે ચર્ચામાં રહે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

6/6
કોમલને ઈન્સ્ટાગ્રામ પર લગભગ 3 લાખ લોકો ફોલો કરે છે. તે પોતાના ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.IPL 2024 દરમિયાન તેની લોકપ્રિયતા વધી હતી. હવે ધીરે ધીરે તેની ફેન ફોલોઈંગ વધી રહી છે.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM Modi: ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી, 69% રેટિંગ સાથે ટોચ પર; જુઓ ટોપ-10 નેતાઓનું લિસ્ટ

કેદારનાથથી અત્યાર સુધીમાં 9099 યાત્રીઓનું રેસ્ક્યૂ, હજુ પણ હજારો ફસાયા છે, ધામમાં 250 શ્રદ્ધાળુઓ હાજર

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાથી 66 દર્દીના સારવાર દરમિયાન મોત, 57નો રિપોર્ટ પોઝિટિવ

હિમાચલમાં વાદળ ફાટવાથી 50ના મોત, 190 રસ્તા પર ટ્રાફિક બ્લોક; 7 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી...

ABP Premium

વિડિઓઝ

Kutch News: ભુજમાં કોંગ્રેસ કાર્યકર્તા પર મહિલા કોંસ્ટેબલના અપમાનનો આરોપHu to Bolish | હું તો બોલીશ |  બેન પકડાવશે બુટલેગરોને?Hun to Bolish | હું તો બોલીશ | રોડ ગોતી લોGujarat Police | ગુજરાત પોલીસમાં હવે ASIની સીધી ભરતી નહી થાય,  ગૃહ વિભાગે જાહેર કર્યો પરિપત્ર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી, 69% રેટિંગ સાથે ટોચ પર; જુઓ ટોપ-10 નેતાઓનું લિસ્ટ
PM Modi: ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી, 69% રેટિંગ સાથે ટોચ પર; જુઓ ટોપ-10 નેતાઓનું લિસ્ટ
કેદારનાથથી અત્યાર સુધીમાં 9099 યાત્રીઓનું રેસ્ક્યૂ, હજુ પણ હજારો ફસાયા છે, ધામમાં 250 શ્રદ્ધાળુઓ હાજર
કેદારનાથથી અત્યાર સુધીમાં 9099 યાત્રીઓનું રેસ્ક્યૂ, હજુ પણ હજારો ફસાયા છે, ધામમાં 250 શ્રદ્ધાળુઓ હાજર
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાથી 66 દર્દીના સારવાર દરમિયાન મોત, 57નો રિપોર્ટ પોઝિટિવ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાથી 66 દર્દીના સારવાર દરમિયાન મોત, 57નો રિપોર્ટ પોઝિટિવ
હિમાચલમાં વાદળ ફાટવાથી 50ના મોત, 190 રસ્તા પર ટ્રાફિક બ્લોક; 7 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી...
હિમાચલમાં વાદળ ફાટવાથી 50ના મોત, 190 રસ્તા પર ટ્રાફિક બ્લોક; 7 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી...
10,000 રૂપિયાની SIPથી કરોડપતિ બનવાની તક, જાણો કેટલો સમય લાગશે

રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલના પગલે? આ ઈશારા જણાવી રહ્યા છે કોંગ્રેસ સાંસદ છે દિલ્હી સીએમના રસ્તે

Junagadh News: પૂર્વ મંત્રી જવાહાર ચાવડાએ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાને પત્ર લખી શું કર્યો કટાક્ષ? જાણો

આ રાજ્યની 50 લાખ મહિલાઓ માટે સમારા સમાચાર, સરકાર દર મહિને આપશે 1000 રૂપિયા

Embed widget