શોધખોળ કરો

Happy Birthday Sourav Ganguly: ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારીને તરખાટ મચાવી દીધો હતો, ગાંગુલીના જન્મદિવસ પર વાંચો રસપ્રદ કિસ્સો......

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પોતાની કારકિર્દી દરમિયાન ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હતી.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)

1/6
Sourav Ganguly Birthday: આજે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન સૌરવ ગાંગુલીનો જન્મ દિવસ છે, આજે સૌરવ ગાંગુલી પોતાનો 51મો જન્મદિવસ મનાવી રહ્યો છે. સૌરવ ગાંગુલીનો જન્મ 8 જુલાઇ, 1972ના દિવસે બેહાલા, કોલકત્તામાં થયો હતો. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પોતાની કારકિર્દી દરમિયાન ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હતી. ગાંગુલીના જન્મદિવસના પ્રસંગે અહીં એક રસપ્રદ કિસ્સો વાંચો....

2/6
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સૌરવ ગાંગુલીએ પોતાની કારકિર્દી દરમિયાન ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી હતી. તેને ટેસ્ટ ડેબ્યૂ મેચમાં સદી ફટકારીને ખળભળાટ મચાવ્યો હતો. આ પછી તેને નેક્સ્ટ મેચમાં પણ સદી ફટકારી. ગાંગુલી શનિવારે 51મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર તેમની કારકિર્દી સાથે જોડાયેલી એક રસપ્રદ કિસ્સો વાંચો.

3/6
ગાંગુલીએ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ મેચ રમી હતી. તેને જૂન 1996માં ડેબ્યૂ કર્યું હતું. ગાંગુલીએ લૉર્ડ્સમાં રમાયેલી મેચમાં 301 બૉલનો સામનો કરીને 131 રન બનાવ્યા હતા. તેને ડેબ્યૂમાં સદી ફટકારીને બધાને ચોંકાવી દીધા હતા. આ પછી આગામી મેચ પણ ઈંગ્લેન્ડ સામે રમાઈ હતી. આ મેચ જુલાઈમાં રમાઈ હતી. જેમાં તેને 136 રન બનાવ્યા હતા.

4/6
ગાંગુલીએ ભારત માટે છેલ્લી ટેસ્ટ મેચ નવેમ્બર 2008માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. તેને આ મેચની પ્રથમ ઇનિંગમાં 85 રન બનાવ્યા હતા. જ્યારે તે બીજા દાવમાં શૂન્ય રને આઉટ થયો હતો. ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર ખેલાડીઓની યાદીમાં ગાંગુલીનો સમાવેશ થાય છે.

5/6
જો આપણે ગાંગુલીની ઓવરઓલ કરિયર પર નજર કરીએ, તો તે અસરકારક રહી છે. તેને 113 ટેસ્ટ મેચમાં 7212 રન બનાવ્યા છે. આ દરમિયાન 16 સદી અને 35 અડધી સદી ફટકારી હતી. તેને બેવડી સદી પણ ફટકારી છે. તેને 311 વનડેમાં 11363 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 22 સદી અને 72 અડધી સદી ફટકારી છે.

6/6
ગાંગુલી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ રમી ચૂક્યો છે. તે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પુણે વૉરિયર્સનો ભાગ હતો. આ ઉપરાંત તે અન્ય સ્થાનિક ટીમો માટે પણ રમી ચૂક્યો છે. તે ઈસ્ટ ઝૉન અને બંગાળ તરફથી રમ્યો છે.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget