શોધખોળ કરો
Test Record: સેહવાગની ક્લબમાં સામેલ થયો જયસ્વાલ, બનાવ્યો આ મોટો રેકોર્ડ
IND vs ENG, 2nd Test: ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. દિવસના અંતે ભારતે 6 વિકેટના નુકસાન પર 336 રન બનાવ્યા. ઓપનર યશસ્વી જયસ્વાલ 179 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.

દિવસના અંતે 179 રન બનાવી અણનમ રહેનારો જયસ્વાલ ખાસ ક્લબમાં સામેલ થયો હતો. તે ટેસ્ટના પ્રથમ દિવસે સૌથી વધુ રન બનાવનારો પાંચમો ઓપનર બન્યો હતો.
1/6

સેહવાગ આ કારનામું ત્રણ વખત કરી ચુક્યો છે. સેહવાગે 2004માં મુલ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટના પ્રથમ દિવસે જ 228 રન ફટકાર્યા હતા. જેના કારણે તેને મુલ્તાનનો સુલ્તાન બિરુદ મળ્યું હતું.
2/6

આ પછી સેહવાગે 2003માં મલેબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે 195 રનની ઈનિંગ રમી હતી.
3/6

2007માં કોલકાતામાં વસીમ જાફરે પાકિસ્તાન સામે ટેસ્ટના પ્રથમ દિવસે 192 રન બનાવ્યા હતા.
4/6

2017માં શિખર ધવને શ્રીલંકા સામે ગાલ ટેસ્ટમાં પ્રથમ દિવસે 190 રનની ઈનિંગ રમી હતી.
5/6

વિરેન્દ્ર સેહવાગે 2006માં વેસ્ટ ઈન્ડિઝ સામે 180 રનની ઈનિંગ રમી હતી.
6/6

2024માં ઈંગ્લેન્ડ સામે વિઝાગમાં પ્રથમ દિવસે 179 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો અને આ લિસ્ટમાં સામેલ થયો હતો.
Published at : 02 Feb 2024 05:03 PM (IST)
\
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
