શોધખોળ કરો

Photos: KKR ને ચેમ્પિયન બનાવી શકે છે આ 3 ખેલાડીઓ, એકે તો બૉલરોની કરી છે ખુબ ધૂલાઇ

સુનીલ નારાયણે ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી છે. રન બનાવવાની સાથે તેણે આ સિઝનમાં વિકેટ પણ લીધી છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/7
IPL 2024 KKR Playoff: કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2024ના પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. ત્યાં ત્રણ ખેલાડીઓ છે જે તેમને ફાઇનલમાં લઈ જઈ શકે છે.

2/7
કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું છે. KKR આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. તેણે 12 મેચ રમી છે અને 9 જીતી છે. સુનીલ નારાયણ, ફિલિપ સૉલ્ટ અને વેંકટેશ અય્યરે ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ત્રણેય KKRને ફાઇનલમાં લઈ જઈ શકે છે.

3/7
સુનીલ નારાયણે ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી છે. રન બનાવવાની સાથે તેણે આ સિઝનમાં વિકેટ પણ લીધી છે. નરિન ટીમનો ફાઇનલમાં જવાનો રસ્તો આસાન બનાવી શકે છે.

4/7
નરીને IPL 2024ની 12 મેચોમાં 461 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 3 અડધી સદી ફટકારી છે. તેણે 15 વિકેટ પણ લીધી છે.

5/7
વેંકટેશે કેટલીક મેચોમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. તે પ્લેઓફમાં પણ ટીમ માટે સારું પ્રદર્શન કરી શકે છે. તેણે 12 મેચમાં 267 રન બનાવ્યા છે.

6/7
ફિલિપ સૉલ્ટ પણ KKRનો ફાઇનલમાં જવાનો રસ્તો સરળ કરી શકે છે. ટીમ માટે સૌથી વધુ રન બનાવવાના મામલે તે બીજા નંબર પર છે. સોલ્ટે 12 મેચમાં 435 રન બનાવ્યા છે.

7/7
શ્રેયસ અય્યરની કેપ્ટનશીપવાળી ટીમ KKR પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. તેણે 12 મેચ રમી છે, અને 9 જીતી છે. KKRને માત્ર 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

આઈપીએલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ

1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત

Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો પણ ધાંસૂ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત

Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ

Embed widget