શોધખોળ કરો

Photos: CSK સ્ટાર રચિન રવિન્દ્રની પત્ની છે ફેશન ડિઝાઇનર, જાણો તેમની લવ સ્ટોરી

Rachin Ravindra Love Story: ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સનો હિસ્સો બનેલા રચિન રવિન્દ્રની લવ સ્ટોરી કોઈ બોલિવૂડ ફિલ્મથી ઓછી નથી.

ફોટોઃ ટ્વિટર

1/5
Rachin Ravindra Love Story: ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સનો હિસ્સો બનેલા રચિન રવિન્દ્રની લવ સ્ટોરી કોઈ બોલિવૂડ ફિલ્મથી ઓછી નથી. તાજેતરમાં જ વન-ડે વર્લ્ડ કપમાં ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચનાર ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. પરંતુ શું તમે રચિન રવિન્દ્રની લવ સ્ટોરી વિશે જાણો છો? (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

2/5
રચિન રવિન્દ્રની ગર્લફ્રેન્ડનું નામ પ્રેમિલા મોરર છે. બંને કપલની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. પ્રેમિલા મોરર વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

3/5
પ્રેમિલા મોરરે મેસી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. આ સિવાય તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

4/5
રચિન રવિન્દ્ર અને પ્રેમિલા મોરર અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટા શેર કરે છે. પ્રેમિલા મોરરના ઇન્સ્ટાગ્રામ પર 5000 થી વધુ ફોલોઅર્સ છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

5/5
રચિન રવિન્દ્ર અને પ્રેમિલા મોરર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. એવું કહેવાય છે કે પ્રેમિલા મોરરને ક્રિકેટ પસંદ નથી, પરંતુ તેના બોયફ્રેન્ડ રચિન રવિન્દ્ર માટે ક્રિકેટ જુએ છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

9 રાજયોમાં મેઘરાજાની જમાવાટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે

Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 રાજયોમાં મેઘરાજાની જમાવાટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવાટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?

કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

Embed widget