શોધખોળ કરો

IPL 2025: આ ખેલાડીને IPLમાં 1000 રન બનાવવામાં લાગ્યા 15 સાલ, કોહલીએ એક સીઝનમાં ફટકાર્યા હતા 973 રન

Mitchell Marsh IPL: વિરાટ કોહલીએ IPL 2016માં 973 રન બનાવ્યા હતા. જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સના સ્ટાર બેટ્સમેનને 1000 રન બનાવવામાં 15 વર્ષ લાગ્યા હતા.

મિશેલ માર્શ

1/6
Mitchell Marsh IPL: વિરાટ કોહલીએ IPL 2016માં 973 રન બનાવ્યા હતા. જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સના સ્ટાર બેટ્સમેનને 1000 રન બનાવવામાં 15 વર્ષ લાગ્યા હતા. અહીં જાણો તે ખેલાડી કોણ છે. વિરાટ કોહલીએ માત્ર એક જ સીઝનમાં 973 રન બનાવ્યા હતા. તે 27 રનથી 1000 રન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. જ્યારે મિશેલ માર્શને IPLમાં 1000 રન પૂરા કરવામાં 15 વર્ષ લાગ્યા હતા.

2/6
વિરાટ કોહલીએ IPL 2016માં 973 રન બનાવીને ઇતિહાસ રચ્યો હતો. તે ફક્ત 27 રનથી 1000 રન બનાવવાથી ચૂકી ગયો હતો. જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સના સ્ટાર ખેલાડી મિશેલ માર્શને IPLમાં 1000 રન બનાવવામાં 15 વર્ષ લાગ્યા હતા.

3/6
માર્શે 2010માં ડેક્કન ચાર્જર્સ તરફથી રમતા IPLમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે ખરાબ પ્રદર્શન અને ઈજાને કારણે IPLમાં અંદર-બહાર થતો રહ્યો છે. આઇપીએલમાં તે લખનઉ સહિત પાંચ ટીમો માટે રમ્યો છે.

4/6
ડેક્કન ચાર્જર્સ પછી માર્શ 2011 અને 2013માં પુણે વોરિયર્સ ઇન્ડિયા માટે રમ્યો હતો. આ પછી 2016-17માં તે રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ ટીમનો ભાગ હતો. આ પછી વર્ષ 2020માં તે સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ માટે રમ્યો હતો.

5/6
માર્શ 2022 થી 2024 સુધી દિલ્હી કેપિટલ્સ ટીમનો પણ ભાગ હતો. અને 2025માં તે હવે લખનઉ માટે રમી રહ્યો છે. જ્યાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. માર્શે પોતાના આઈપીએલ કરિયરની 50મી મેચમાં 1000 રનનો આંકડો પાર કર્યો.

6/6
આ સાથે માર્શ IPLમાં સૌથી લાંબા સમયમાં 1000 રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો હતો. અગાઉ આ રેકોર્ડ મોઇસેસ હેનરિક્સના નામે હતો. આ સિદ્ધિ હાંસલ કરવામાં તેમને 13 વર્ષ લાગ્યા હતા. જ્યારે રાહુલ તેવતિયાને 12 વર્ષ લાગ્યા હતા. માર્શ આ સીઝનમાં શાનદાર ફોર્મમાં છે. તેણે આ સીઝનમાં 9 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન માર્શે 42 ની સરેરાશ અને 158.83ના સ્ટ્રાઇક રેટથી 378 રન બનાવ્યા છે. માર્શે આ સીઝનમાં અત્યાર સુધીમાં ચાર અડધી સદી ફટકારી છે. માર્શે IPLમાં કુલ 51 મેચમાં 1043 રન બનાવ્યા છે.

આઈપીએલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

રોહિત શર્માને ન મળી જગ્યા, રોબિન ઉથપ્પાએ પસંદ કરી ભારતની ઓલ ટાઇમ ODI XI, આ ધાકડ ખેલાડીઓને બનાવ્યા ઓપનર

MLC 2026: નિકોલસ પૂરને ફટકારી ટી-20 લીગની બીજી સૌથી ઝડપી સદી, ફટકારી 13 સિક્સ

બદલાઈ ગઈ IND vs ENG બીજી વનડેની ટાઇમિંગ, 3 વાગ્યે શરૂ નહીં થાય મેચ; જાણો ક્યાં જોવા મળશે LIVE સ્ટ્રીમિંગ

IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11

વિડિઓઝ

Ahmedabad Rath Yatra :  રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra  : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો  કરાવ્યો પ્રારંભ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 

IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?

Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા

મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું

Gold-Silver Rate:  સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ

મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી

જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.

Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ

Embed widget