શોધખોળ કરો

Photos: IPL 2024ની વિનરને મળશે કરોડો રૂપિયા, હારનારી ટીમો પર પણ થશે રૂપિયાનો વરસાદ

IPL 2024ની પ્લેઓફ મેચો 21 મેથી શરૂ થશે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 26 મેના રોજ ચેન્નાઈમાં રમાશે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/7
IPL 2024 Prize Money: IPL 2024ની ફાઈનલ મેચ 26 મેના રોજ ચેન્નાઈમાં રમાશે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ જીતનારી ટીમની સાથે હારનાર ટીમને પણ મોટી રકમ મળશે.

2/7
IPL 2024ની પ્લેઓફ મેચો 21 મેથી શરૂ થશે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 26 મેના રોજ ચેન્નાઈમાં રમાશે. જો ઈનામની રકમની વાત કરીએ તો જે ટીમ ટાઈટલ જીતશે તેને કરોડો રૂપિયા મળશે. આ સાથે હારનાર ટીમોને પણ સારી રકમ મળશે.

3/7
સ્પૉર્ટસ્ટારના એક સમાચાર અનુસાર, જે ટીમ ફાઈનલ મેચ જીતશે તેને 20 કરોડ રૂપિયા મળશે. પ્રથમ સિઝનની સરખામણીમાં ઈનામની રકમ અનેક ગણી વધી ગઈ છે.

4/7
ફાઇનલમાં હારનાર ટીમને પણ મોટી રકમ મળશે. તેને 13 કરોડ રૂપિયા આપવામાં આવશે. ચેન્નાઈ સુપર કિંગ્સ ગત સિઝનમાં ચેમ્પિયન બની હતી. તેણે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું.

5/7
કુલ ઈનામની રકમ પર નજર કરીએ તો તે લગભગ 46.5 કરોડ રૂપિયા હશે. ટૂર્નામેન્ટમાં ત્રીજા ક્રમે આવનાર ટીમને 7 કરોડ રૂપિયા મળશે.

6/7
ચોથા સ્થાને રહેલી ટીમને 6.5 કરોડ રૂપિયા મળશે. ઓરેન્જ અને પર્પલ કેપ જીતનાર ખેલાડીઓને પણ મોટી રકમ મળશે.

7/7
ઓરેન્જ કેપ જીતનારા ખેલાડીને 15 લાખ રૂપિયા મળશે. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી ઓરેન્જ કેપ જીતે છે. પર્પલ કેપ માટે 15 લાખ રૂપિયાની રકમ પણ નક્કી કરવામાં આવી છે.

આઈપીએલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો

મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ

મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?

Embed widget