શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાએ 'એડલ્ટ્સ ઓન્લી' પ્લેસ પર મનાવી ન્યુ યર પાર્ટી, કઈ એક્ટ્રેસ રહી હાજર ? કોણે કરી સૌથી વધારે ધમાલ ?

Party_01

1/7
નવી દિલ્હીઃ ટેસ્ટ સીરીઝની પહેલી મેચમાં શાનદાર જીત બાદ ખુશી અને નવા વર્ષની ઉજવણીની તસવીરો સામે આવી છે. ટીમ ઇન્ડિયાએ પાર્ટીમાં ચાર ચાંદ લગાવી દીધા. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ નવા વર્ષની પાર્ટી કરીને ન્યૂ ઇયર વેલકમ કર્યુ હતુ. તમામ ખેલાડીઓએ ખુબ મસ્તી કરી હતી.

2/7
આ પાર્ટીમાં ખાસ વાત તેની જગ્યાને લઇને રહી. ટીમે પાર્ટી ત્યાં કરી જ્યાં 18 વર્ષથી નાની ઉંમરના લોકોને જવા પર મનાઇ છે. એટલે કે પાર્ટી એરિયા 'એડલ્ટ્સ ઓન્લી' પ્લેસ હતુ.

3/7
પાર્ટી દરમિયાન ટીમ ઇન્ડિયાના તમામ ક્રિકેટરો બહુજ ખુશ દેખાયા હતા. ટીમ ઇન્ડિયા હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે અને પ્રથમ ટેસ્ટ જીતીને આત્મવિશ્વાસતી ભરપુર છે.

4/7
કોહલી એન્ડ કંપનીએ ન્યૂ ઇયર પાર્ટીમાં કૉચ દ્રવિડ સાથે જબરદસ્ત મસ્તી કરી, ખાસ વાત છે કે, આ પાર્ટીમાં એક્ટ્રેસ અને કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ હાજર રહી હતી.

5/7
ટીમ ઇન્ડિયાની પાર્ટીમાં સીનિયર ખેલાડીઓની સાથે સાથે જૂનિયર ખેલાડીઓ પણ જબરદસ્ત રીતે ઝૂમ્યા હતા.

6/7
આ પાર્ટી બાદ ખેલાડીઓ હવે બીજી ટેસ્ટ માટે તૈયાર થઇ ગયા છે. આગામી ટેસ્ટ મેચ જોહાનિસબર્ગમાં છે. આ મેદાન પર હજુ સુધી ભારતીય ટીમ મેચ નથી હારી.

7/7
ટીમ ઇન્ડિયાની પાર્ટી
ટીમ ઇન્ડિયાની પાર્ટી

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget