અનન્યાની આ તસવીરો પર તેની બેસ્ટ ફ્રેન્ડ સુહાનાએ પણ પ્રશંસા કરી છે અને લખ્યું છે કે, “ઓહ માય ગૉડ.” શનાયા પણ અનન્યાની તસવીરો પર કોમેન્ટ કર્યા વગર રહી શકી નથી. તેને લખ્યું કે, ફેવ પિક્સ ઓફ યૂ એવર. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)
2/6
સુહાના અને શનાયાએ જ્યારથી તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાર્વજનિક કર્યું છે. ત્યારથી આ બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)
3/6
જણાવી દઈએ કે, સુહાના પોતાનો અભ્યાસ પૂરો કરવા ન્યૂયોર્કમાં NYUમાં ગઈ છે. શાહરૂખ ખાન ખુદ સુહાનાને એરપોર્ટ પર મૂકવા ગયા હતો. આ દરમિયાન બંનેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. જેમાં શાહરૂખે ફોટોગ્રાફરોને ફોટો ક્લિક કરવાની ના પાડી હતી. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)
4/6
આ સિવાય બોલિવૂડના અન્ય સ્ટાર પર અનન્યાની આ તસવીરની પ્રશંસા કરી રહ્યા છે. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)
5/6
તસવીરોમાં અનન્યાએ વ્હાઈટ ક્રોપ ટોપની સાથે બ્રાઉન કલરના શોટ્સ પહેર્યા છે. જેમાં ખૂબજ હોટ લાગી રહી છે.
6/6
ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ ઈયરથી પોતાના કેરિયરની શરુઆત કરનારી એક્ટ્રેસ અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે. અનન્યા સમયે સમયે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. ત્યારે તાજેતરમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. જે ખૂબ વાયરલ થઈ રહી છે. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)