શોધખોળ કરો
8GB રેમની સાથે મળી રહ્યાં છે આ શાનદાર Smartphone, કિંમત 20,000 રૂપિયાથી ઓછી, જુઓ.......
Smartphones under 20K
1/5

Smartphones under 20K: આજે તમને કેટલાક એવા સ્માર્ટફોન વિશે બતાવી રહ્યાં છીએ, જેમાં તમને 8GB રેમ મળી રહી છે. આ ઉપરાંત આમાં કેટલાક શાનદાર ફિચર્સ આપવામાં આવ્યા છે, જે તમને ખુબ ઇમ્પ્રેસ કરી શકે છે. ખાસ વાત છે કે આમાં કેટલાક 5G સ્માર્ટફોન પણ સામેલ છે. આ તમામની કિંમત 20,000 રૂપિયાથી ઓછી છે. જો તમારુ બજેટ ઓછુ છે તો તમે શાનદાર સ્માર્ટફોન ખરીદી શકો છો, તો આ તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે.
2/5

Realme 8 5G- રિયલમીનો આ 5G સ્માર્ટફોન 8GB રેમ અને 128GB સ્ટૉરેજ સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. આ દેશનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન પણ બની ગયો છે. આમાં 6.5 ઇંચની મોટી ડિસ્પ્લે, બેસ્ટ કેમેરા સેટઅપ, 5000mAhની બેટરી મળી રહી છે. તમે આ ફોનને 16,999 રૂપિયામાં ખરીદી શકો છો.
Published at : 10 Jun 2021 05:20 PM (IST)
આગળ જુઓ





















