શોધખોળ કરો
Google કોરોના દર્દીઓને શોધી આપશે બેડ અને ઓક્સિજન, Google Mapsમાં આવી રહ્યું છે આ ફિચર.........
Google_map
1/8

નવી દિલ્હીઃ દેશમાં કૉવિડ-19 મહામારીની (CoronaVirus) બીજી લહેર ઘાતક બની રહી છે, ત્યારે દેશ અને વિદેશમાંથી વિવિધ સંસ્થાઓ અને કંપની તથા સેલેબ્સ અને દિગ્ગજો મદદ કરી રહ્યાં છે. હવે આ લિસ્ટમાં ટેક જાયન્ટ ગૂગલ પણ જોડાઇ રહી છે. ગૂગલે પોતાના મેપ પર એક મોટુ અપડેટ આપવાની તૈયારી કરી છે.
2/8

કોરોનાની બીજી લહેરની વચ્ચે ગૂગલ (Google Testing) એક નવા ફિચરનુ ટેસ્ટિંગ કરી રહ્યું છે. ગૂગલે સોમવારે કહ્યું કે, તે ગૂગલ મેપ્સ (Google Maps)માં એક ખાસ ફિચરનુ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, જેની મદદથી દર્દીઓને બેડ્સ (Medical Beds) અને મેડિકલ ઓક્સિજનની (Medical Oxygen) ઉપલબ્ધતા વિશે જાણકારી મળી શકશે. આના દ્વારા લોકો જાણકારીને પણ શેર કરી શકશે.
Published at : 13 May 2021 02:39 PM (IST)
આગળ જુઓ





















