શોધખોળ કરો
ગૃપ મેમ્બરો માટે વૉટ્સએપ લાવી રહ્યું છે ખાસ મેસેજ, ગૃપ એડમિનની જેમ કરી શકશે આ કામ
(પ્રતિકાત્મક તસવીર)
1/5

નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપના (WhatsApp) દુનિયાભરમાં કરોડો યૂઝર્સ છે, એટલા માટે આ એપ ખુબ પૉપ્યૂલર છે. આ એપમાં મેસેજિંગ ઉપરાંત બીજા કેટલાય એવા ફિચર્સ ઉપલબ્ધ છે જે આ એપને ખાસ બનાવે છે. યૂઝર્સને બીજી કેટલીય ખાસ સુવિધાઓ પુરી પાડે છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી એક એવા ફિચરની રાહ જોવાઇ રહી હતી તેનો ઇન્તજાર હવે ખતમ થવા જઇ રહ્યો છે.
2/5

રિપોર્ટ છે કે વૉટ્સએપ હવે બહુ જલ્દી ગૃપ માટે ડિસએપીયરિંગ ફિચર લઇને આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિચર યૂઝર્સ માટે બહુ જલ્દી રૉલઆઉટ કરી દેવામાં આવશે.
Published at : 16 Apr 2021 10:22 AM (IST)
આગળ જુઓ





















