Facebook Messenger New Features : મેટા (Meta) પોતાના ફેસબુક મેસેન્જર (Facebook Messenger) પ્લેટફોર્મને વૉટ્સએપ (WhatsApp) ની જેમ ઇજી ટૂ યૂઝ અને વધુ ફિચર્સ વાળુ બનાવી રહ્યું છે. આ પ્રૉસેસમાં કંપની એ મેસેન્જર (Messenger) માટે કેટલાક ફિચર્સ લૉન્ચ કર્યા છે. આ ફિચર્સની જાણકારી એક પૉસ્ટ દ્વારા મેટા (Meta)ના સીઇઓ માર્ક ઝકરબર્ગ (Mark Zuckerberg)એ ખુદ કરી છે. આમાંથી કેટલાક ફિચર્સ ખાસ છે અને આ મેસેન્જરને યૂઝ કરવાનો તમારા અનુભવને પુરેપુરો બદલી દેશે. આવો જાણીએ નવા અપડેટમં શું શું ફિચર્સ મળવા જઇ રહ્યાં છે.............
2/4
1. એન્ટ ટૂ એન્ડ એનક્રિપ્ટેડ ચેટ - નવા અપડેટમાં સૌથી ખાસ ફિચર મેસેન્જર પર એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્ટેડ (End to End Encrypted) ચેટનુ છે. આ રીતે વૉટ્સએપ (WhatsApp)ની જેમ આ પ્લેટફોર્મ પર પણ તમારી ચેટ એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્ટેડ હશે. એટલે કે તમારા અને રિસીવરની ઉપરાંત બીજો કોઇ તમારી ચેટ (Chat)ને નહીં વાંચી શકે.
3/4
2. ચેટનો સ્ક્રીનશૉટ લેવા પર આવશે મેસેજ - આ નવા અપડેટમાં આ કમાલનુ ફિચર પણ જોડવામાં આવ્યુ છે, આ અતંર્ગત જો ચેટ દરમિયાન કોઇ તે મેસેજનો સ્ક્રીનશૉટ (Screenshot) લેશે, તો એક નૉટિફિકેશન તમારી પાસે આવશે, તેમાં બતાવવામાં આવશે કે યૂઝર મેસેજનો સ્ક્રીનશૉટ લઇ રહ્યો છે.
4/4
3. સ્વાઇપ ટૂ રિપ્લાય ફિચર - મેસેન્જર (Messenger)ના નવા અપડેટમાં તમને સ્વાઇપ ટુ રિપ્લાય (Swipe to Reply)નો ઓપ્શન પણ મળશે. આ અંતરગ્ત તમે ચેટ દરમિયાન ઇમૉજી (Emoji)ની સાથે રિપ્લાય પણ કરી શકશો. તમને ચેટ દરમિયાન તસવીર અને વીડિયો મોકલતા પહેલા તેને એડિટ કરવાનો પણ ઓપ્શન મળશે.