શોધખોળ કરો
Year Ender 2023: 30 હજાર રૂપિયામાં મળી રહ્યા છે વર્ષના આ બેસ્ટ કેમેરા ફોન
Year Ender 2023: સ્માર્ટફોન માર્કેટ માટે આ વર્ષ ઘણું સારું રહ્યું છે, કંપનીઓએ અપેક્ષા મુજબ નવા ફોન વેચ્યા છે. અમે તમારા માટે 30 હજાર રૂપિયાના બજેટમાં શ્રેષ્ઠ કેમેરા ફોનની જાણકારી લઇને આવ્યા છીએ.
પ્રતિકાત્મક તસવીર
1/6

Year Ender 2023: સ્માર્ટફોન માર્કેટ માટે આ વર્ષ ઘણું સારું રહ્યું છે, કંપનીઓએ અપેક્ષા મુજબ નવા ફોન વેચ્યા છે. અમે તમારા માટે 30 હજાર રૂપિયાના બજેટમાં શ્રેષ્ઠ કેમેરા ફોનની જાણકારી લઇને આવ્યા છીએ.
2/6

Google Pixel 6a: આ Google ફોનમાં 12.2MP મુખ્ય સેન્સર છે. આ ફોન ગૂગલ ટેન્સર ચિપસેટ સાથે આવે છે. ઉપરાંત, તેમાં 8MP ફ્રન્ટ ફેસિંગ શૂટર આપવામાં આવ્યો છે.
3/6

OnePlus Nord CE 3 5G: વનપ્લસના આ ફોનમાં 50MP સોની IMX890 સેન્સર છે. ઉપરાંત, આ ફોન 6.7 Fluid AMOLED ડિસ્પ્લે સાથે આવે છે. તમે આ ફોનને માત્ર 30 હજાર રૂપિયામાં ખરીદી શકો છો.
4/6

Oppo Reno 10 5G: Oppoના આ ફોનમાં 64MP મુખ્ય સેન્સર છે. આ ફોન 8GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે આવે છે. કંપનીએ તેમાં 5000mAh બેટરી આપી છે. આ ફોન તમે માત્ર 30 હજાર રૂપિયામાં ખરીદી શકો છો.
5/6

Samsung Galaxy F54: આ સ્માર્ટફોનમાં 108MP કેમેરા છે. આ સાથે ફોનમાં 6000mAh બેટરી, 8GB રેમ અને 256GB સ્ટોરેજ છે. Samsung Galaxy F54 ફોન 5G કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે.
6/6

Samsung S20 FE 5G: સેમસંગનો આ સ્માર્ટફોન માત્ર 27,128 રૂપિયામાં ખરીદી શકાય છે, આ ફોનમાં પાવરફુલ કેમેરા છે. ઉપરાંત, Samsung S20 FE 5Gમાં 6.5HD સુપર AMOLED ડિસ્પ્લે અને 120Hz નો રિફ્રેશ રેટ છે.
Published at : 08 Dec 2023 12:23 PM (IST)
આગળ જુઓ
Advertisement





















