શોધખોળ કરો
WhatsApp પર RTO ચલણનો મેસેજ આવ્યો? ભૂલથી પણ ક્લિક ના કરો, નહીં તો એકાઉન્ટ થઈ જશે ખાલી
જો તમને તાજેતરમાં વોટ્સએપ પર એક મેસેજ મળ્યો છે જેમાં તમને RTO ચલણ ચૂકવવાનું કહેવામાં આવ્યું છે તો સાવચેત રહો! તેના પર ક્લિક કરવાથી તેને સાચું માનશો તે ગંભીર જોખમ સાબિત થઈ શકે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

જો તમને તાજેતરમાં વોટ્સએપ પર એક મેસેજ મળ્યો છે જેમાં તમને RTO ચલણ ચૂકવવાનું કહેવામાં આવ્યું છે તો સાવચેત રહો! તેના પર ક્લિક કરવાથી તેને સાચું માનશો તે ગંભીર જોખમ સાબિત થઈ શકે છે. વાસ્તવમાં આ સાચું ચલણ નથી પરંતુ સાયબર ગુનેગારો દ્વારા રચિત એક છેતરપિંડીભર્યું ષડયંત્ર છે. આ મેસેજમાં એક લિંક અથવા ફાઇલ મોકલે છે જે સામાન્ય દેખાય છે, પરંતુ ક્લિક કરવા પર તે તમારા ફોન પર ખતરનાક માલવેર ઇન્સ્ટોલ કરે છે. આ હેકર્સ તમારા ફોન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે.
2/6

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, પોલીસ અધિકારીઓએ ચેતવણી આપી છે કે RTO Traffic Challan.apk નામની ફાઇલ WhatsApp પર ઝડપથી ફેલાઈ રહી છે. તેને ડાઉનલોડ કર્યા પછી તે તમારા ફોનમાં વાયરલ ઈન્સ્ટોલ કરે છે અને હેકર્સને તમારી વ્યક્તિગત માહિતી, બેંક વિગતો, પાસવર્ડ અને OTP ની ઍક્સેસ આપે છે.
Published at : 05 Nov 2025 01:47 PM (IST)
આગળ જુઓ
Advertisement





















