શોધખોળ કરો

AC ફિલ્ટરને કેટલા દિવસે સાફ કરવું જોઈએ? જાણો યોગ્ય સમય અને સરળ રીત

સ્વચ્છ ફિલ્ટરથી મળશે વધુ ઠંડક અને ઘટશે વીજળીનું બિલ, જાણો સફાઈની સાચી પદ્ધતિ.

ઉનાળાની શરૂઆત થતાં જ મોટાભાગના ઘરોમાં એર કંડિશનર (AC)નો ઉપયોગ શરૂ થઈ ગયો છે. જો તમે પણ તમારા ઘરમાં ACનો ઉપયોગ કરી રહ્યા છો અથવા નવું AC ખરીદ્યું છે, તો તમારે એ જાણવું જરૂરી છે કે AC ફિલ્ટરને કેટલા સમયના અંતરે સાફ કરવું જોઈએ. આજે અમે તમને આ વિશે વિગતવાર માહિતી આપીશું, સાથે જ ફિલ્ટર સાફ કરવાના ફાયદા અને તેને સાફ કરવાની સરળ રીત પણ જણાવીશું.

1/5
તમને જણાવી દઈએ કે ACનું કોમ્પ્રેસર જેટલું મહત્વનું છે, એટલું જ મહત્વનું તેનું ફિલ્ટર પણ છે. જો ACનું ફિલ્ટર સ્વચ્છ હશે તો તમને રૂમમાં સારી ઠંડક મળશે. ગંદુ ફિલ્ટર હવાના પ્રવાહને અવરોધે છે, જેના કારણે AC ઓછી ઠંડી હવા ફેંકે છે.

2/5
આ ઉપરાંત, તેનાથી કોમ્પ્રેસર પર પણ વધુ ભાર પડે છે, પરિણામે વીજળીનું બિલ પણ વધી શકે છે. જો લાંબા સમય સુધી ગંદા ફિલ્ટરવાળા ACનો ઉપયોગ કરવામાં આવે તો ભવિષ્યમાં ACની કાર્યક્ષમતા પણ ઘટી શકે છે.

3/5
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો તમે દરરોજ ૪ થી ૬ કલાક ACનો ઉપયોગ કરો છો, તો તમારે દર ૭ થી ૮ અઠવાડિયામાં તેનું ફિલ્ટર સાફ કરવું જોઈએ. જો તમે દિવસમાં ૧૦ થી ૧૨ કલાક કે તેથી વધુ સમય માટે ACનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારે દર ૪ થી ૬ અઠવાડિયામાં ફિલ્ટર સાફ કરવું વધુ સારું રહેશે.

4/5
AC ફિલ્ટર સાફ કરવાની રીત ખૂબ જ સરળ છે. સૌથી પહેલાં ACનો પાવર સપ્લાય બંધ કરી દો. હવે ACના ઇન્ડોર યુનિટનો ઉપરનો ભાગ ખોલો. ત્યારબાદ AC ફિલ્ટરને બહાર કાઢો અને તેને પાણીથી સારી રીતે સાફ કરો. ફિલ્ટરને સાફ કર્યા પછી તેને થોડા સમય માટે તડકામાં સૂકવવા દો. જ્યારે ફિલ્ટર સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યારે તેને ફરીથી ACમાં લગાવી દો.

5/5
આ રીતે નિયમિત રીતે AC ફિલ્ટર સાફ કરવાથી તમારા ACની કાર્યક્ષમતા જળવાઈ રહેશે, ઠંડક સારી મળશે અને વીજળીનું બિલ પણ નિયંત્રણમાં રહેશે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ

Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા

iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?

WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત
Stone-Pelting on Vande Bharat: અમરેલીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો! ટ્રેનનો આગળનો કાચ તૂટ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SG હાઈવે પર ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, અમિત શાહ કરશે ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરનું લોકાર્પણ

દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં

Diwali: દેશભરમાં દિવાળીની ધૂમ, જાણો દિલ્હીથી લઈ યુપી સુધી કેટલી ઘટી દુર્ઘટના, કેટલા થયા મોત ?

US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'

Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત

દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો,  એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું

'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ

Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?

Embed widget