શોધખોળ કરો

ભારતમાં લૉન્ચ થયો Oppoનો એકદમ સસ્તો 5G સ્માર્ટફોન, જાણો કિંમત ને ફિચર્સ વિશે......

Oppo_A53s

1/7
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની ઓપ્પોએ (Oppo) ભારતમાં સૌથી સસ્તો 5G સ્માર્ટફોન ઓપ્પો એ53એસ (Oppo A53s) લૉન્ચ કરી દીધો છે. ફોનની કિંમત 15000 રૂપિયાથી પણ ઓછી છે. આ ફોન મીડિયાટેક ડામેન્સિટી 700 એસઓજી પ્રૉસેસર વાળો છે. સાથે જ ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ પણ આપવામાં આવ્યો છે. જાણો શું છે ફોનની ખુબીઓ.....

2/7
આટલી છે કિંમત..... ઓપ્પો એ53એસ (Oppo A53s 5G) ના 6 GB રેમ અને 128 GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 14,990 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે આના 8 GB રેમ અને 128 GB વાળા મૉડલની કિંમત 16,990 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

3/7
સ્પેશિફિકેશન્સ.... Oppo A53s 5Gમાં 6.5 ઇંચ એચડી+ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનો રિફ્રેશ રેટ 60 હર્ટ્ઝ છે. ફોન એન્ડ્રોઇડ 11 બેઝ્ડ ColorOS 11.1 પર કામ કરે છે. ઓપ્પોનો આ ફોન MediaTek Dimensity 700 SoC પ્રૉસેસર વાળો છે. આમાં 8 GB સુધી રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે.

4/7
કેમેરા.....  કેમેરાની વાત કરીએ તો Oppo A53s 5Gમાં ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેનો પ્રાઇમરી કેમેરો 13 મેગાપિક્સલનો છે. આ ઉપરાંત 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરો અને 2 મેગાપિક્સલ ડેપ્થ કેમેરા સેન્સર આપવામાં આવ્યુ છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

5/7
બેટરી અને કનેક્ટિવિટી..... Oppo A53s 5Gમાં પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 10 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. ફોન સાઇડ માઉન્ટ ફિંગરપ્રિન્ટ સેન્સર વાળો છે.

6/7
કનેક્ટિવિટી માટે ફોનમાં બ્લૂટૂથ વર્ઝન 5.1, એનએફસી, ડ્યૂલ-બેન્ડ વાઇફાઇ, યુએસબી ટાઇપ-સી પોર્ટ અને 3.5 મિલીમીટર હેડફોન જેક જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.

7/7

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

હવે ₹349 નું કરાવવું પડશે રિચાર્જ, Airtel એ સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન કર્યો બંધ

કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ

Jio નો નવો ધમાકો! હવે એક જ સબ્સ્ક્રિપ્શનમાં મળશે આટલા બધા ફાયદા  

Oppo એ લોન્ચ કર્યો 10,000mAh બેટરીવાળો પહેલો 5G ફોન; જાણો કિંમત અને પાવરફુલ ફિચર્સ

વિડિઓઝ

Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ

Weather Forecast: દેશના  19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી,  IMDએ  આપ્યું એલર્ટ

Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના  ટેસ્ટથી પારખો

Embed widget